________________
૩
મુનિજીવનની બાળથી
૨. કાપ કાઢવાની શરૂઆત કરતાં પહેલાં બધાં કપડાંનું દષ્ટિપ્રતિલેખન કરી લેવું જોઈએ.
૩. તે જગા ઉપર કાજે લેવું જોઈએ.
૪. ડાલ, પરાત, તપેલી વગેરે તમામ ઉપગમાં લેવાની વસ્તુઓનું કાળજીપૂર્વક પ્રમાર્જન કરવું જોઈએ.
૫. તે જગા ઉપર ચૂનો કે રાખ લાવીને રાખવી જોઈએ; જેથી કદાચ માખી પાણી વગેરેમાં એકાએક પડી જાય તો તેની આજુબાજુ તે વસ્તુ પાથરીને તેને બચાવી શકાય.
૬. કાપ એ ન કાઢવો જેથી “વિભૂષા ની વૃત્તિને પિષણ મળે.
૭. વડીલોની વસ્તુ કાપમાં લીધી હેય તે તેને પ્રથમ લેવી.
૮. દેરી પહેલેથી બાંધવી અને સંધ્યા થતાં પહેલાં અચૂક છેડી લેવી.
૯. પવનથી કપડાં એકદમ ઊડતાં રહે તે રીતે ન સૂકવવાં, વો તડકે ન સૂકવવા. [ “જૂ’ની વિરાધનાની તેમાં શક્યતા છે.]
૧૦. દર ૪૮ મિનિટ પૂર્વે જમીન ઉપર બધે પિતું ફેરવી દેવું અન્યથા તે એંઠા પાણીમાં સંમૂર્ણિમ ઉત્પન્ન થાય.
૧૧. બને તે એક જ બેઠકે કાપ પૂરો કાઢ.