________________
-મુનિજીવનની બાળથી સુધી ચિત્ત બીજે ક્યાંક દેડી જવાની ભૂલ કર્યા વિના નહિ રહે
આથી જ એકલા ભેગસને ખુલ્લંખુલ્લા ઉત્તેજિત કરતા ફેસર રજનીશના કહેવાતા ધ્યાનનું ય ક્યાંક ક્યાંક જૈનકુટુંબમાં ય-ઘેલું લાગ્યું છે.
નિર્લજપણે નાચવાથી માંડીને નગ્ન બની જવા સુધીની ક્રિયા થઈ શકતી હોય છતાં જે તે ધ્યાન” કહેવાતું હોય તે કહેવું પડશે કે ધર્મના નામના આંચળા નીચે પાંખડે ખેલવાના અતિ ભયાનક અંધકાર યુગનાં મંડાણ થઈ ચૂક્યાં છે
શાસ્ત્રવિચાર,
તપ
(૧) જે શરીરને તપ દ્વારા દુઃખ આપવાથી મોક્ષ થતો હોત તો સાતમી નરકના અત્યંત દુઃખી જીવોને તરત મેક્ષ થવે જોઈએ, અને દેવાધિથી અત્યંત શાતા વગેરે પામતાં જિનેશ્વરનું સંસારમાં પરિભ્રમણ થવું જોઈએ.
આથી જ તપ એ કાંઈ શરીરને ત્રાસ આપવા ચાટે કરવાને જિનેશ્વરદેએ કહ્યો નથી. ત૫ તે