________________
મુનિજીવનની ખાળપેાથી
૩૯
હાર્દિક અનુમેાદન
(૮) એપરેશન પૂરુ થયા માદ ભાનમાં આવેલા આચાર્ય ભગવંત પાસે વિનીત શિષ્યે ગરમ પ્રવાહી લાવી મૂકયુ'. અપ્રમત્ત આચાર્યશ્રીએ મૌન રહીને સંકેતથી પૂછ્યું' કે, આ પ્રવાહી કચાંથી લાવ્યેા ? મારા માટે કાઈ ભક્તને ત્યાં ખાસ અનાવરાવ્યું છે ?”” શિષ્યે હા કહી કે તરત જ આચાર્ય ભગવ ંતે તે પ્રવાહી લેવાની સાફ ના કહી દીધી!
આચાર્ય દેવના આવા અદ્ભુત જાગરણનું હાર્દિક અનુમેાદન.
(૯) હૃદયરાગને ત્રીજો હુમલેા આવી ગયા બાદ ૮૪ વર્ષની વયના એ આચાર્ય ભગવ ́ત એક દિવસ પંચાંગ પ્રાણપાતની વિધિપૂર્વક ખમાસણ દઈ રહ્યા હતા. શિષ્યે વિનયભાવે કારણ પૂછ્યું. અને આવી સ્થિતિમાં આ શ્રમ ન લેવા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરી.
પણ આચાર્ય દેવ ન માન્યા. તેમણે શિષ્યને કહ્યુ કે, “એઠા માંએ ન ખેલવાના મારા અભિગ્રહ છે. આજે સહસા ખેલાઈ ગયુ. એટલે ૨૫ ખમાસમણાને મે' રાખેલા દાંડ ભાગવુ છું.” ધન્ય છે; તેમની વ્રતપાલનનિષ્ઠાને !