________________
૩૬
મુનિજીવનની બાળથી આપણે પણ નવરાશના સમયમાં પંચપરમેષ્ઠિ ભગવંતેનું આલંબન લઈને ધ્યાન કરી શકીએ.
પણ જે બૌદ્ધોની જ સાધના છે, જેને આપણું આગમાદિ કોઈપણ શાસ્ત્રોમાં ઉલ્લેખ જ નથી તે વિપશ્યના વગેરે પ્રકારનાં ધ્યાન આપણે જૈને ન કરી શકીએ. એનું કારણ એ પણ છે કે આ ધ્યાનમાં પંચપરમેષ્ઠિ ભગવંતેનું લેશ પણ આલંબન લેવામાં આવતું નથી. આ ધ્યાન શૂન્યનું ધ્યાન છે. આપણું ધ્યાન હંમેશા પૂર્ણનું જ ધ્યાન હોય. જ્યાં પરમેષ્ઠિ ભગવંતેનું આલંબન નહિ તે જૈની ધ્યાન નહિ.
વળી ધ્યાન કરતાં ય મહત્વનું સ્થાન ધરાવતે, આપણે ત્યાં કાર્યોત્સર્ગ છે. તે ધ્યાનમાં તે મુખ્યત્વે માત્ર મને નિગ્રહ કરવાનું હોય છે જ્યારે કાત્સર્ગમાં મન, વચન અને કાયા – ત્રણે ય ઉપર નિયંત્રણ લાવવાનું હોય છે.
જ્યાં સુધી દેહાધ્યાસ તૂટે નહિ ત્યાં સુધી વાસ્તવિક ધર્મને આરંભ થાય નહિ. કાર્યોત્સર્ગ દેહાધ્યાસને તેડનારો મોટામાં મોટો રોગ છે.
આ જ કારણે છ આવશ્યકેમાં પણ કાયોત્સર્ગ આવે છે અને છ અભ્યન્તર તપમાં પણ કાર્યોત્સર્ગનું સ્થાન રાખવામાં આવ્યું છે.
જ્યાં સુધી ઘરમાં જ પડેલી સર્વોત્તમ વસ્તુને ખ્યાલ નહિ આવે તેને મહિમા નહિ સમજાય ત્યાં