________________
મુનિજીવનની ખાળપાથી
૧૨. કાપ કાઢતાં મૌન રહેવું અને કાપમાં જ ઉપયાગ રાખવા.
૩ર
૧૩. કાપના ચાલુ પાણીના હાથથી ખાજુ ઉપર મૂકેલુ' ચાખ્ખુ પાણી ન લેવું. જો હાથ તે પાણીને અડી જાય તે તે પાણીને પણ એ ઘડી પૂર્વે વાપરી નાંખવુ' પડે.
૧૪. વધુ ફીણુ બનાવવુ' નહિ. કદાચ મેલાં પાણીની ડાલમાં ફીણુ વધી પડે તે તે ડાલ પરઠવતા પૂર્વે ફીણુ ઉપર થાડાક ચૂને ભભરાવી દેવા.
૧૫. પાણી લાવવાના ઘડા ખૂબ દૂર રાખવા જેથી તેની ઉપર ચાલુ કાપના વપરાશમાં આવેલા પાણીન છાંટા ન પડે.
૧૬. પાણી ખૂબ જ કરકસરથી વાપરા, પણ તે સાથે સાયુવાળાં કપડાં રહી ન જાય તેની કાળજી પણ. રાખા.
૧૭. પરાતા પછડાવી વગેરે અવાજ બનતાં સુધી ન થવા દો.
૧૮. તમામ વાસણા ઢાંકેલાં જ રાખા. ખુલ્લાં રહેશે તેા ફીણ વગેરેમાં માખી પડશે.
૧૯. ચૂનાના વધેલા પાણીથી કાપ કાઢવામાં અરુચિ ન દાખવેા. તે જ દિવસના ગરમ પાણીમાં જ કાપ કાઢવાને નિષ્કારણુ આગ્રહ ઉચિત ન ગણાય.