________________
મુનિજીવનની બાળથી
૨૦. જમીન લૂછતી વખતે જીવ-વિરાધના ન થઈ જાય, તેની ભારે કાળજી રાખે.
૨૧. નજીકની મેરી વગેરેમાં પાણી વહ્યું ન જાય તે માટે પરાતમાંથી પાણી ઉછળવા ન દે અને વારંવાર જમીન લૂછવાની કાળજી કરે.
૨૨. વડીલને કપડાં સૂકવવા ન આપે; કે કાપ અંગેનું કઈ પણ કામ ન સેં.
૨૩. કાપ કાઢી લીધા પછી ડેલ, પરત વગેરે તમામ લૂછીને મૂકે; નહિ તે તેને નીતરતાં જે ત્યાં ટપકાંરૂપે પાણી પડશે તે બે ઘડીમાં નહિ સુકાય તે તેમાં જીવોત્પત્તિની શક્યતા રહેશે.
૨૪. પરાતેને સાબુ વગેરેથી સાફ જોઈને મૂકવી, જેથી પાણી ઠારવાના ઉપગમાં પણ લઈ શકાય.
૨૫. લૂછણિયું બે ઘડીમાં સુકાઈ જ જાય તે રીતે સૂકવવા મૂકી દેવું.
૨૬. કાપ કાઢ્યા બાદ તરત તેની નોંધ પ્રાયશ્ચિત્તની ડાયરીમાં કરી લેવી. વડીલ વગેરેને કાપ કાઢ હોય તે પણ કાપ કાઢનારે – લાભ લેનારે – તે રીતે તે નેધ કરવી.
૨૭. કાપ કાઢવાને શાસ્ત્રીય કાળ તે સામાન્યતઃ વર્ષાઋતુ બેસતાં પૂર્વે–એક જ વાર છે; પણ હાલ તે
મુ. ૩