________________
પાઠ : ૨
जाए सद्धाए निक्खंतो
મથાળે મૂકયું છે તે છે આગમવચન. ભારે ઉલ્લાસથી સંયમના માર્ગે ડગ માંડતા આત્માને માતાની જેમ શાસ્ત્રો આ આશીવર્ચન ઉચ્ચારે છે કે, “હે આત્મન ! જે ઝળહળતા ઉલ્લાસ સાથે, જે થનગનતી આલ્કલ્યાણની શ્રદ્ધા સાથે તે તારા મહાભિનિષ્ક્રમણના દિને મોક્ષપથ ઉપર ડગ માંડે છે તે ઉલ્લાસ અને તે શ્રદ્ધાને સદા તારી સાથે રાખજે. એનું પાલન, પિષણ અને સંવર્ધન. કરજે–જાએ સદ્ધાએ નિફખંતો સામેવાણુ પાલેજા.
સાચે જ કે હતે એ આપણે મહાભિનિષ્ક્રમણને દિન ! કેટલી મુસીબતેમાંથી નીકળીને, કેટલી અગનપરીક્ષાઓમાંથી પસાર થઈને, કેટલા નેહીજનના મેહનાં આવરણો તેડીને આ મહામૂલી – દેવોને અને દેવેન્દ્રોને. ય અલભ્ય – પ્રવ્રયા આપણે મેળવી હતી !
નાણની ફેર બેઠવાએલા જેવા ઝળહળતા હતા; પાંચ દીવડાઓ; એ ઝળહળતા ઊછળતો હત; ઉલ્લાસને સાગર; આપણું અંતરપટમાં. હવે મુનિ-જીવનના કાંટાળા