________________
૨૪
મુનિજીવનની બાળથી જીવનને પણ કઈ કાળી પળમાં જોખમી બનાવે છે. એવા કેઈ આધ્યાનમાં તે આત્માઓ આવી જાય તે અત્યંત સંભવિત છે.
જે જન સંઘે પિતાના જ ઘરની મા-દીકરીઓને દીક્ષા દઈ જાણે છે તે તેણે પળાવી જાણવી જોઈએ જ. દીક્ષા દઈને તે જવાબદારીમાંથી છૂટકારાનો દમ ખેંચી લે તે તે અત્યંત વખેડવાલાયક વૃત્તિ ગણાય.
શાસ્ત્રપાઠ [ઉપદેશમાળ]
જે સાધુ ગૃહસ્થને જતિષના સંબંધમાં કુંડલી જેઈ આપીને ફળાદેશ કહે છે. નિમિત્ત વગેરે જણાવે છે કે દોરા-ધાગા કરી આપે છે, અથવા તેની અનુમોદના જ કરે છે તેને સઘળે કરેલે તપ નિષ્ફળ બની જાય છે.
આ રીતે સાધુ જે ગૃહસ્થને વધુ ને વધુ સંપર્ક કરે તે તેની આ પ્રવૃત્તિઓ વખતેવખત વધતી રહે છે. છેવટે પિતે તેમાંથી છૂટવા માંગે તો પણ નીકળી શકે નહિ તેવી ભયંકર લતમાં તે આવી જાય છે.
ચક્રવતીને છ ખંડના સામ્રાજ્યને ત્યાગ કરી દે તે સહેલ છે, પણ પ્રમાદના દેશમાં ફસાએલા, તેની