________________
મુનિજીવનની બાળપોથી લતે ચડેલા સંસારત્યાગીને તે દેને ત્યાગ કરવો એ વધુ મુશ્કેલ બની જાય છે.
જે ત્યાગીએ પિંડવિશુદ્ધિ, પ્રતિલેખના વગેરે ઉત્તરગુણોને ત્યાગ કરે છે કે તેમાં શિથિલ બને છે તેઓ બહુ ટૂંકા સમયમાં મૂળગુ–મહાવતે-ને પણ ખોઈ બેસે છે, અથવા તેમાં શિથિલ બની જાય છે.
આથી જ આરાધકભાવવાળા ત્યાગીઓએ બધા પ્રમાદને ત્યાગ કરીને ૨૨ પરીષહ વગેરે સહન કરવા રૂપે અપ્રમત્તભાવ કેળવવું જોઈએ.
શૂરવીર આત્માએ લીધેલા વ્રતને દઢતાપૂર્વક પાળતા હિોય છે.
જ્યારે કેટલાક ગૃહસ્થ પિતાનાં વ્રતમાં દઢતા રાખતા જોવા મળે છે ત્યારે સંસારત્યાગીઓએ તે વ્રતચાલનમાં કેટલી બધી દઢતા રાખવી જોઈએ ?
ક ૧૧૫ થી ૧૨૦ને ભાવાનુવાદ
હાર્દિક અનુમાન
(૪) થોડા જ દિવસે પૂર્વે મુંબઈમાં એક મકાનનો પાછલે ભાગ એકાએક તૂટી પડશે. તે મકાનમાં એક જેન ભાઈ તે વખતે સામાયિક કરતા હતા. પારવાને બે જ