________________
૧૮
મુનિજીવનની બાળપોથી તારા જન્મદિને-પ્રથમ દિવસે-તું સિંહની જેમ ગર્જના કરત સંસારની બેડમાંથી બહાર નીકળ્યો હતો. હવે મનથી કપીને મેરૂ જેવા બનાવી દીધેલાં અણુ--દુઃખે સામે રાંકડો શિયાળ કાં બને? આમાં તારી શી શેભા છે?”
સિંહ મટીને શિયાળ થવું ? ના....શું કરવું ? બસ તે માટે જન્મદિનના ઉલાસને સદા જીવંત રાખો.
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૫) સવારે પિરસી ભણાવવાના કામ અંગે
સવારે પાતરા વગેરેનું પડિલેહણ કરતાં પહેલાં પિરસી ભણાવવાની હોય છે. જે કાળમાં જેટલા કલાકને એક પ્રહર થતું હોય [ધારે કે બાર કલાકનો દિવસ છે તે એક પહોર પૂરા ત્રણ કલાકને થાય.] તેના પિણ ભાગે [ત્રણ કલાકને પહોર હોય તે તેને પિણે ભાગ સવા બે કલાક થાય.] પિરસી ભણાવવાની હોય. દરેક
તુમાં પહોરના કલાક ઓછા-વત્તા થતા હોવાથી પિરસી ભણાવવાનો સમય પણ વધ-ઘટ પામ્યા કરે.
ઉપર મુજબ જે કાળે જે ચોક્કસ સમયે પિરસી ભણાવવાની થતી હોય તે કાળે તે ચોક્કસ સમયે જ