________________
'૧૪
મુનિજીવનની બાળથી સાર : જરા પણ લજિજત થયા વિના સુયોગ્ય, ગંભીર, ગીતાર્થ અને સંવિગ્ન એવા મહાત્મા પાસે પાપશુદ્ધિ વહેલામાં વહેલી તકે કરી લેવી જોઈએ.
આવી શુદ્ધિ કરનાર આત્માને મહાનિશીથ ગ્રંથમાં મહાત્મા ” “ભાગ્યવાન વગેરે શબ્દથી સામાન્ય છે. પાપ તે ઘણા ય કરતા હશે; પણ સંપૂર્ણ શુદ્ધિ તે કોક જ લઘુકમી આત્મા કરી શકે છે.
અનાદિકાળની વાસનાઓ પાપ કરાવી નાખે તેમાં નવાઈ નથી. તેની નિર્માયાવભાવે શુદ્ધિ કરવી તે જ નવાઈ છે.
જેમને એવા પાપશુદ્ધિકારક ગુરુ મળ્યા છે તે આત્માઓ અત્યંત વધુ ધન્યવાદને પાત્ર છે. જેમાં તેમની પાસે બાળકની જેમ બધું જ નિવેદન કરી શકે છે.
હાર્દિક અનમેદન
(૧૩) એક મુનિવરને વિહારમાં કામળીને કાળ થતાં પૂર્વે જ વસતિમાં પ્રવેશ કરી દેવાને નિયમ હતો. એક વખત તેમણે એકાશન કરીને ધૂમ તાપમાં બાર - વાગે વિહાર શરૂ કરી દીધું. સાંજ થતાં કામળીને કાળ