________________
પ્રથમ: સf
कण्ठपीठे स्वसिचयाञ्चलेन सुरभीमिव । गह्वराच्चालयामास, विनिद्रां पद्मलोचनाम् ॥१२९।। कियन्मार्गमतिक्रान्ते, बभाषे योगिसेवकः । અરે રે ! તવ વુિં ચુર્વે, મદુરોઃ પ્રાણપતિ રૂની अथोचे भूपतिसुता, दधती हृदि धीरताम् । तनिर्मिमीष्व वेगेन, यत्ते सङ्गतिमङ्गति ॥१३१।। प्रत्यवादीदसौ बाले !, जीवितं न हरामि ते । सिद्धमन्त्रौषधीविद्यं, यदि मां परिणेष्यसि ॥१३२॥ इदं निशम्य सा दध्यौ, मानसे पद्मलोचना । भवितव्यं कथङ्कारं, प्राप्यो राजसुतो मया ॥१३३॥ પાછળ એક દ્વાર કરી તે પદ્માક્ષીનું અપહરણ કર્યું. (૧૨૮)
ગાયની જેમ પોતાના વસ્ત્રનો છેડો તેના ગળા ઉપર લપેટીને જાગેલી પદ્મલોચનાને તે વંશઘટામાંથી તેણે આગળ ચલાવી.
(૧૨૯)
કેટલોક માર્ગ પસાર થયા બાદ તે યોગીશિષ્ય બોલ્યો કે:અરે રે ! મારા ગુરુના પ્રાણનો ઘાત કરાવનારી ? તેને હું શું કરુ ? (૧૩૦)
એટલે અંતરમાં ધીરજ ધરીને તે રાજપુત્રી બોલી કે - “જે તને ઉચિત લાગે તે તું સત્વર કર.” (૧૩૧)
પછી તે બોલ્યો કે - “ હે બાલે ! અનેક મંત્ર, ઔષધિ અને વિદ્યાને જાણનાર મને તું પરણે તો તને જીવતી મૂકું.” (૧૩૨)
આ પ્રમાણે સાંભળીને પદ્મલોચનાએ મનમાં વિચાર કર્યો