________________
द्वितीयः सर्गः
अष्टादशं तथैकोनविंशैकविंशमेव च ।
वर्जनीयं मया प्रोक्तं, नक्षत्रं क्षितिवासव ! ||६४०|| त्रिभिर्विशेषकम्
सकुरा जन्मभूर्दग्धा, तारा साम्यवती तथा । त्रिदिनस्पर्शिनी चापि, रिक्ता भद्राऽन्विता तथा ॥ ६४१ ||
संक्रान्तिग्रहणाभ्यां च हीनकालमुखी तिथिः । અદ્યાને મુળા રાનન્ !, પુળ્યા તિથિરિવાતાં દ્દશ્કરા
राहुकेतुयमच्छाया, क्रूरवारस्तथैव च । दिनवारारिहोरा च, क्रूरवारस्य सा पुनः ||६४३॥
यमघण्टकर्कयोगावुत्पातो मृत्युकाणौ । संवर्तक इति दोषा, वारेऽस्मिन् सन्ति न क्वचित् ॥६४४|| આલિંગિત ન હોય અને જન્મનક્ષત્રથી દશમું, (૬૩૯)
२५७
૧૮મું, ૧૯મું, ૨૧મું એ નક્ષત્ર વર્જનીય કહેલ છે. તેથી તેવા નક્ષત્રવાળું ન હોય (૬૪૦)
ક્રૂર તિથિ, જન્મતિથિ, દગ્ધા, તારા, સામ્યવતી તિથિ, ત્રણદિવસને સ્પર્શ કરનારી વૃદ્ધિ તિથિ, રિકતા, ભદ્રા, સંક્રાંતિ અને ગ્રહણની તિથિ, ક્ષયતિથિ તથા કાળમુખી આટલી તિથિઓ ન હોય તેવું મુહૂર્ત ઉત્તમ કહ્યું છે. એવી અનેકગુણયુક્ત મુહૂર્તવાળી પુણ્યતિથિ હે રાજન્ ! જાણે તમારા ભાગ્યથી જ આકર્ષાઈને આવી હોય તેમ આજે આવેલી છે. (૬૪૧-૬૪૨)
વળી રાહુ, કેતુ, યમની છાયા, ક્રૂરવાર તથા ક્રૂરવારનો દિવસ, વા૨નો અરિ અને હોરા, યમઘંટ, કર્કયોગ, ઉત્પાદ-મૃત્યુ, કાણ અને સંવર્તક એ દોષો આ વારમાં કંઈ પણ નથી. (૬૪૩-૬૪૪) ૧. -રિવા નૈતિ ૬ પાઃ ।