Book Title: Mallinath Charitra Mahakavya Part 01
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 459
________________ ४२८ श्री मल्लिनाथ चरित्र શૂરિશમ કાપડી छोऽवा वो संसार भेणववा वो भोक्ष लेवा वी डीक्षा મધ્યસ્થ ક્યાં સુધી કહેવાય ? જજ મધ્યસ્થ ખરો ! પણ એ ક્યાં સુધી ? જ્યાં સુધી એ વાદી-પ્રતિવાદીની વાત જ ન સમજે; ત્યાં સુધી જ. સમજ્યા પછી તો એ સત્યનો પક્ષપાતી થાય છે. અસત્ય સામે એ આંખ લાલ કરે છે. રાજયનો સાક્ષી પણ જો ખોટો જણાય, તો એ એની ઝાટકણી કાઢ્યા વિના રહેતો નથી. સાચું-ખોટું સમજ્યા પછી જે મધ્યસ્થ રહે, એ કદી સાચો ધર્મ પણ ન પામી શકે !

Loading...

Page Navigation
1 ... 457 458 459 460