________________
પંચમ: સર્ગઃ
इति विनयविनम्रा भक्तिभाजो नरेन्द्रास्त्रिभुवनगुरुमेनं मल्लिनाथं प्रणम्य । मरुदधिपतिपृष्ठे पृष्ठतामादधाना जिनवचनवितानं श्रोतुमुत्का न्यषीदन् ॥३३२॥
४२७
इत्याचार्यश्रीविनयचन्द्रविरचिते श्रीमल्लिनाथस्वामिचरिते महाकाव्ये विनयाङ्के दीक्षाकेवलज्ञानोत्पत्तिसंकीर्तनो नाम पञ्चम
સર્નઃ ।
રહ્યો નથી. કારણ કે “જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી જ ઘુવડ ખેલ કરી શકે છે.” (૩૩૧)
આ પ્રમાણે સ્તુતિ કરીને વિનયથી નમ્ર અને ભક્તિવંત તે રાજાઓ ત્રિભુવનગુરુ શ્રીમલ્લિનાથને પ્રણામ કરી ભગવંતની વાણી સાંભળવાને ઉત્સુક થયા છતાં ઇંદ્રની પાછળ બેઠા. (૩૩૨)
આ પ્રમાણે આચાર્યશ્રી વિનયચંદ્રસૂરિ વિરચિત શ્રીમલ્લિનાથચરિત્ર મહાકાવ્યમાં છમિત્રસંગમ-પ્રભુની દીક્ષાકેવલજ્ઞાન-સમવસરણાદિના વર્ણન સ્વરૂપ પાંચમો સર્ગ પૂરો
થયો.