________________
२७०
श्री मल्लिनाथ चरित्र ततः क्लिष्टाशयं नाम, दैवज्ञं कर्मभूपतिः । आजूहवत् प्रतीहारप्रेषणात् सर्वकार्यवित् ॥२८॥ तस्मिन्नुपागते राजा, बभाषे वदतांवरः । ज्ञानादभव्यपुत्रस्य, स्नुषां योग्यां निवेदय ॥२९|| ज्ञानात् सम्यग् विचार्योच्चैः, क्षणं स्थित्वा जगाद सः । अस्ति कालप्रतिष्ठाख्यमव्यवहारपत्तनम् ॥३०॥ तत्रानादिवनस्पतिनामा राजति राजराट् । अनन्तकालचक्राख्या, तस्य प्राणप्रिया प्रिया ॥३१॥ तीव्रमोहोदितिर्नाम, तयोरेका तनूद्भवा ।
यस्या रूपमतिशायि, न द्रष्टुमपि पार्यते ॥३२॥ મોકલીને કિલખાશય નામના દેવજ્ઞને બોલાવ્યો. (૨૮)
તે આવ્યો એટલે બોલવામાં કુશળ રાજાએ કહ્યું કે, “હે કલ્યાણકારી ! આ મારા અભવ્યપુત્રને યોગ્ય વહુ કઈ છે ? તે જ્ઞાનથી જાણી નિવેદન કરો.” (૨૯) - પછી જ્ઞાનથી બરાબર વિચારીને તે ઊંચે સ્વરે બોલ્યો કે –
હે રાજન્ ! કાલપ્રતિષ્ઠ નામે અવ્યવહાર નગર (અવ્યવહાર રાશી) છે. ત્યાં અનાદિ વનસ્પતિ નામનો રાજા રાજ્ય કરે છે. તેને અનંતકાળચક્રા નામની પ્રાણપ્રિય પત્ની છે. (૩૦-૩૧)
તે દંપતિને તીવ્રમોહોદિતિ નામની એક કન્યા છે. તેના અદ્ભુત રૂપને કોઈપણ જોવા સમર્થ થતું નથી. (૩૨)
આપના અભવ્યપુત્રના જો તેની સાથે લગ્ન થાય તો “સોનામાં સુગંધ ભળે” એવો યોગ થાય. રત્ન સુવર્ણ સાથે