________________
२८३
તૃતીયઃ સ. त्रिपुञ्जीकरणो नाम, तस्य बन्दी महामतिः । यः सदा वीतरागस्य, पठेद् भोगावली किल ॥९५।। ततः परमविरतिनामाऽस्ति नगरी शुभा । त्रयस्त्रिंशदब्धिमानाऽनुत्तरसुरभासुरा ॥९६॥ तस्या देशविरत्याख्यो, महाग्रामो विराजते । यस्मिन्नुपासको भव्यसंज्ञः खेलति धार्मिकः ॥९७।। ततः सर्वविरत्याख्यं, नामाऽस्ति नगरं महत् । यस्मिंश्चारित्रभूपालः, पराक्रममहानिधिः ॥९८।। तस्य क्षमाभिधा पट्टदेवी कोमलगीः सुधीः । मुनीन्द्ररपि यद्रूपं, गीयते ज्ञानगीतिभिः ॥९९।। નામનો રાજા રાજ્ય કરે છે. તેની બુદ્ધિસુંદરી નામની પત્ની છે (૯૪)
તે રાજાનો ત્રિપુંજીકરણ નામનો મહાબુદ્ધિશાળી સ્તુતિપાઠક છે. તે શ્રીવીતરાગની ભોગાવલી (ગુણશ્રેણી) સદેવ ગાયા કરે છે. (૯૫).
ત્યાંથી આગળ ૩૩ સાગરોપમ પ્રમાણ અનુત્તરદેવોથી દેદીપ્યમાન અવિરતિ નામની એક શુભનગરી છે. (૯૬)
તેથી આગળ દેશવિરતિ નામનું મોટું ગામ છે. જ્યાં ભવ્યનામનો ધાર્મિક શ્રાવક વિલાસ કરે છે. (૯૭)
ત્યાર પછી સર્વવિરતિ નામનું મોટું નગર આવે છે. જ્યાં પરાક્રમનો ભંડાર એવો ચારિત્રરાજા છે. (૯૮).
કોમલ વચન બોલનારી અને અતિ વિદુષી તેની ક્ષમા નામે પટ્ટરાણી છે જેના રૂપના મુનીન્દ્રો પણ જ્ઞાનગીતિથી વખાણ કરે