________________
३७४
अजनिष्ट तयोः सौम्या, सुबाहुर्नाम कन्यका । 'लक्ष्मीरिव सुरेन्द्रस्य, समुद्रस्येव वार्धिजा ॥७६॥
श्री मल्लिनाथ चरित्र
साऽतीव धरणीभर्तुः, स्वप्राणेभ्योऽपि वल्लभा । इतरेभ्योऽप्यपत्यानि, किं पुनः पृथिवीभुजाम् ? ॥७७॥
साऽन्येद्युः परिवारेण, चतुर्मास्यां विशेषतः । अकार्यततरां स्नानक्षणं मङ्गल्यपूर्वकम् ॥७८॥
अन्तःपुरवधूलोकैर्मुदितैः स्त्रपिताऽसकौ । लवणोत्तारणायुक्तवस्त्रालङ्कारपूर्वकम् ॥७९॥
अङ्गीवङ्गीप्रभृतिभिश्चेटीभिः परिवारिता । प्रणन्तुं जनकं प्राप, सभामण्डपमुत्तमम् ॥८०॥ युग्मम् રાજદંપતીને સૌમ્યસ્વભાવી સુબાહુ નામે કન્યા છે. (૭૬)
તે કન્યા રાજાને પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય છે. બીજા પ્રાણીઓને પણ પોતાના સંતાન પ્રિય હોય છે તો પછી રાજાઓને હોય એમાં આશ્ચર્ય શું ? (૭૭)
એકવાર તે કન્યાએ પરિવારજનો પાસે ચાતુર્માસીને દિવસે મંગળવિધાનપૂર્વક વિશેષ સ્નાનમહોત્સવ કરાવ્યો. (૭૮)
એટલે અંતઃપુરની વજનોએ હર્ષ પામીને લવણોત્તા૨ણપૂર્વક તેને સ્નાન કરાવ્યું. પછી વસ્ત્રાલંકારથી મંડિત થઈ (૭૯)
અંગી-ચંગી વિગેરે દાસીઓથી પિરવરેલી તે પિતાને પ્રણામ કરવા ઉત્તમ સભામંડપમાં આવી. (૮૦)
એટલે વીણાની જેમ સદ્ગુણવતી તેને પોતાના ઉત્સંગમા
१. 'कलाकलापकलिता भाग्यभृङ्ग्या महोत्पलम्' इत्यपि पाठः ।