Book Title: Mallinath Charitra Mahakavya Part 01
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 418
________________ ३८७ પંચમ: : शरीरलक्ष्मीः सा काऽपि, यस्या उपमितिः क्वचित् । न विद्यते त्रिभुवने, किमन्यत्परिगद्यते ? ॥१४०॥ जितशत्रुरिति श्रुत्वा, प्राग्जन्मस्नेहमोहितः । उपकुम्भमयुक्ताऽसौ, तत्कृते दूतमग्रिमम् ॥१४१॥ ॥ इति श्रीमल्लिनाथस्वामिप्राग्भवषष्ठमित्राऽभिचन्द्रोत्पत्तिः ॥ इत्थं प्राग्जन्ममित्राणां, षण्णामपि महाधियाम् । समागुर्युगपद् दूता, मिथिलायां महापुरि ॥१४२॥ ज्ञानत्रयधरः स्वामी, मल्लिस्तेषु कृपापरः । एवं विनिर्ममौ यस्मात्प्रतिबोधोद्यता जिनाः ॥१४३।। કોલસા કરતાં પણ હીન લાગે તેમ છે. (૧૩૯) તેના આખા શરીરની શોભાની ઉપમા તો ત્રિભુવનમાં પણ મળી શકે તેમ નથી. વધારે શું કહેવું? (૧૪૦) આ પ્રમાણે સાંભળીને પૂર્વજન્મના સ્નેહથી મોહિત થઈ તેની માંગણી કરવાને માટે જિતશત્રુરાજાએ કુંભરાજા પાસે એક શ્રેષ્ઠ દૂતને મોકલ્યો. (૧૪૧) પૂર્વભવના મિત્રોના છએ દૂતોનું એકસાથે કુંભરાજા પાસે આગમન. આ પ્રમાણે મહાબુદ્ધિવંત એવા પૂર્વજન્મના છએ મિત્રોના દૂતો એકીસાથે મિથિલા નગરીમાં આવ્યા. (૧૪૨) હવે પૂર્વભવના છ મિત્ર પર કૃપાવંત અને ત્રણજ્ઞાનસંયુક્ત એવા ભગવંત શ્રીમલ્લિકુમારીએ તેમને ઉપદેશ આપવા આ પ્રમાણે રચના કરી. કારણ કે શ્રીજિનેશ્વરો સદા પ્રતિબોધ કરવામાં તત્પર હોય છે.” (૧૪૩)

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460