Book Title: Mallinath Charitra Mahakavya Part 01
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 445
________________ ४१४ मञ्जुगुञ्जत्पिकीनादैराह्वदिव जगद्गुरुम् । महोद्यानमथ प्राप, श्रीमन्मल्लिजिनेश्वरः ॥ २६९ ॥ श्री मल्लिनाथ चरित्र अथाञ्याच्छिबिकारत्नात्पोतादिव महाभुजः । સત્તતાર સ્વવાદુમ્યાં, તરીતું ભવારિધિમ્ ॥૨૦॥ उज्झाञ्चकार निःशेषं नेपथ्यादि जगद्गुरुः । निर्मोकमिव नागेन्द्रो मिथ्यात्वमिव तत्त्ववित् ॥ २७१ ॥ अदूष्यं देवदूष्यं स्वाराजस्त्रिजगदीशितुः । स्कन्धे चिक्षेप सुज्ञानाऽग्रयानमिव मूर्तिमत् ॥ २७२॥ पञ्चविंशतिधन्वोच्चः, कृतषष्ठमहातपाः । मार्गशुक्लस्यैकादश्याः, पूर्वाह्णे भेऽश्वयुज्यथ ॥ २७३॥ બોલાવતું હોય એવા મહોઘાનમાં શ્રીમલ્લિનાથ પ્રભુ પધાર્યા. (૨૬૯) પછી સ્વબાહુથી જાણે ભવસાગર તરવાને ઇચ્છતા હોય તેમ નાવપરથી મહાબાહુની જેમ ભગવંત તે શિબિકા પરથી નીચે ઉતર્યા. (૨૭૦) અને તત્ત્વજ્ઞ જેમ મિથ્યાત્વનો અને નાગેન્દ્ર જેમ કાંચળીનો ત્યાગકરે તેમ પ્રભુએ સમગ્રવસ્ત્રાદિકનો ત્યાગ કર્યો. (૨૭૧) પછી સુજ્ઞાનનું અગ્રયાન હોય એવું એક અદ્ભૂષિત દેવદુષ્યવસ ઈંદ્રે ભગવંતના સ્કંધપર મૂક્યું. (૨૭૨) એટલે અશ્વિની નક્ષત્રયુક્ત માગશર સુદિ એકાદશીના દિવસે પ્રથમ પહોરે છઠ્ઠ તપ કરીને, (૨૭૩) પચવીસ ધનુષ્યની કાયાવાળા શ્રીમલ્લિનાથ ભગવંતે પોતે

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460