Book Title: Mallinath Charitra Mahakavya Part 01
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 444
________________ ४१३ પંચમ: સ एवं सुरासुरनरैः, क्रियमाणमहोत्सवः । पुरीगोपुरमुल्लङ्घ्य भववासनिवासवत् ॥२६४॥ कुमुदागोदसंमत्तरोलम्बरवडम्बरैः । अथैरिव महाकाव्यं, सूचितस्मरकेतकैः ॥२६५।। एलालवङ्गकक्कोलनागरङ्गादिभूरुहैः । सदाशापसृतैः पूर्णमिव साधुमनोरथैः ॥२६६।। अभ्रंलिहानोकहेषु, बद्धदोलं कुमारकैः । मुखासवाद्यैः पौरीभिः, पूर्यमाणद्रुदोहदम् ॥२६७। चाल्यमानलताचक्रं, क्रीडया पौरबालकैः । उच्चीयमानसुमनोमालिनीभिः कराम्बुजैः ॥२६८॥ નિવાસની જેમ નગરીનું ગોપુર (મુખ્યદ્વાર) ઓળંગીને (૨૬૪) સ્મર અને કેતકી પુષ્પનું સૂચન કરનાર, અર્થોથી મહાકાવ્યની જેમ કુમુદના આમોદ (સુગંધ)થી મદોન્મત્ત થયેલા ભમરાઓના ગુંજારવથી શબ્દાયમાન, (૨૬૫) સદાશાથી વિસ્તાર પામેલી સાધુઓના મનોરથોની જેમ એલાયચી, લવિંગ, કંકોલ, નારંગાદિ વૃક્ષોથી પૂર્ણ, (૨૬૬). જ્યાં ગગનસ્પર્શી વૃક્ષોમાં બાળકોએ હીંચકા બાંધેલા છે એવા, જ્યાં નગરવાસી લલનાઓ મુખમાંથી કાઢેલા આસવાદિકથી વૃક્ષના દોહદ પૂર્ણ કરી રહી છે એવા, (૨૬૭) પીરબાળકો જ્યાં ક્રિીડા કરતા છતા લતાઓને ચલાયમાન કરી રહ્યા છે એવા, પોતાના કરકમળથી પુષ્પો વીણતી કુમારિકાઓ જ્યાં ક્રિીડા કરી રહી છે એવા, (૨૬૮) વળી મનોહર ગુંજારવ કરતી કોયલના નાદથી જાણે ભગવંતને

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460