Book Title: Mallinath Charitra Mahakavya Part 01
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 424
________________ પંચમ: : श्रुत्वेदं कुम्भराजोऽपि, जगादैवं कृतक्रुधः । ईदगाशापराः किं वः, स्वामिनो नेह लज्जिताः ? ॥१७०॥ त्रैलोक्यजनतारत्नं, कन्यारत्नमनुत्तरम् । शक्रैरपि नमस्कार्य, विवाहाय कथं भवेत् ? ॥१७१॥ अस्या जन्मनि देवाद्रौ, मिमीलुस्त्रिदशेश्वराः । अस्याः शरीरवृद्धिश्च, बभूव सुधयाऽन्वहम् ॥१७२।। येनाऽचिन्ति विरूपं भो, एनां प्रति दुराशया ! । तस्यार्कमञ्जरीवोच्चैरस्फुटत् खण्डशः शिरः ॥१७३।। જિતશત્રુરાજા આપની કન્યાને પરણવા ઇચ્છે છે.” (૧૬૮-૧૬૯) કુંભરાજા વાત સુણી કોપે, મલ્લીકુમરીની આણ ન લોપે. આ પ્રમાણે સાંભળી કુંભરાજા ક્રોધ કરી બોલ્યા કે, આવી અપ્રાપ્ય વસ્તુની ઇચ્છા કરતાં તમારા સ્વામીઓને લજ્જા કેમ ન આવી ? (૧૭) કારણ કે ત્રણભુવનમાં રત્નસમાન, ઇંદ્રોને પણ નમનીય, એવા અનુત્તર કન્યારત્નનો વિવાહ શી રીતે થાય ? (૧૭૧) જેના જન્મસમયે ઇંદ્રો મેરૂપર્વત ઉપર ભેગા થયા હતા, ત્યાં લઈ જઈને જન્મ મહોત્સવ કર્યો હતો, જેના શરીરની વૃદ્ધિ નિરંતર અમૃતપાનથી જ થઈ છે, (૧૭૨) જે ખરાબદાનતથી તેનું ખરાબ ચિંતવશે તેનું મસ્તક અર્કમંજરી ની જેમ સત્વર ખંડિત થઈ જાય છે. (૧૭૩) અરે દૂતો ! તમે અઘટિત માંગણી કરનારા હોવાથી વધ

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460