Book Title: Mallinath Charitra Mahakavya Part 01
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 428
________________ પંચમ: : ३९७ मल्लिरप्यवदत् तात !, युगपद् गूढपूरुषैः । युष्मभ्यं दास्यते मल्लीत्युक्ता सर्वान् प्रबोधय ॥१८८॥ आकार्या मम ते सर्वे, ततोऽपवरकेष्वपि । પ્રચ્છન્ના: સાયમનેયા:, સ્વપૂતોપરિછા: ૨૮૨II तथैव विहिते सायं, राजानो मुदिताशयाः । उपागताः पुरो मल्ले:, प्रतिमां वीक्ष्य विस्मिताः ॥१९०।। मल्लीति ददृशे दिष्ट्या, ध्यायन्त इव चेतसि । कृतकृत्यममन्यन्त, स्वात्मानं सिद्धमन्त्रवत् ॥१९१॥ पृष्ठद्वारविभागेन, प्रतिमाया नृपात्मजा । उदघाटयत् प्रतिमान्तः, स्थितं तालुचीवरम् ॥१९२॥ એટલે ભગવંતે કહ્યું કે, હે તાત ! તમે ગુપ્તપુરુષો દ્વારા એકી સાથે છએ રાજાઓને કહેવડાવો કે- “મલ્લિકુમારી હું તમને આપીશ.” (૧૮૮) પછી સાંજે અલ્પ રસાલા સાથે ગુપ્ત રીતે તેમને અશોકવનમાં બનાવેલા પેલા નાના ઓરડાઓ પાસે બોલાવજો. (૧૮૯) કુંભરાજાએ એ પ્રમાણે અમલ કર્યો. એટલે હર્ષ પામેલા છએ રાજાઓ ત્યાં આવ્યા અને પોતપોતાની સમક્ષ મલ્લિકુમારીની મૂર્તિ જોઈને વિસ્મય પામ્યા. (૧૯૦) અહો ! મલ્લિકુમારીને આપણે ભાગ્યયોગે જ જોઈ શક્યા.” એમ અંતરમાં ચિતવતા તેઓ જાણે મંત્ર સિદ્ધ થયો હોય તેમ પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. (૧૯૧) નિજ સુંદર પ્રતિમા ઢાંકણ ખોલે, રાજાઓના આંતરચક્ષુ ખોલે.

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460