________________
પંચમ: સ:
जितशत्रुः सभाप्राप्तां तां वीक्ष्य स्मितचक्षुषा ।
,
विष्टरं दापयामास, पूजनीया हि लिङ्गिनी || १३०॥
३८५
महत्या प्रतिपत्त्या सा, पूजिता जगतीभुजा । औचित्याचरणं सन्तः, शिक्ष्यन्ते किमु तादृशा: ? ॥ १३१ ॥
सा प्रोदिताशीर्वचना, तदासनमशिश्रियत् । आशीर्मूलधनं यस्मादक्षयं लिङ्गधारिणाम् ॥१३२॥ साऽवाद्यत महीभर्त्रा, महाभक्तितरङ्गितम् । नृपप्राणप्रियाभिश्च, पतिमार्गानुगाः स्त्रियः ॥ १३३॥ ખતશૌવરો ધર્મો, રાગન્ ! રાનીવતોષને ! ! न भूतो न च संभावी, प्रेत्याऽमुत्र प्रियङ्करः ॥१३४॥
કાંપિલ્યનગરમાં આવી (૧૨૯)
અને જિતશત્રુ રાજાની રાજસભામાં ગઈ. રાજાએ વિસ્મિત નયનથી જોઈ તેને આસન અપાવ્યું. કારણ કે, “સંન્યાસિનીનો પણ સત્કા૨ ક૨વો જોઈએ.” (૧૩૦)
પછી બહુ જ પ્રતિપત્તિપૂર્વક (સન્માન) રાજાએ તેનો સત્કાર કર્યો. શું તેવા સજ્જનોને ઔચિત્યાચરણ શીખવવું પડે છે ? (૧૩૧)
પછી આશીર્વાદ આપીને તે આસનપર બેઠી કારણ કે લિંગધારીઓ પાસે આશિર્વાદરૂપ અક્ષય મૂળધન હોય છે. (૧૩૨)
પછી ભક્તિપૂર્વક રાજાએ અને રાણીઓએ તેણીને બોલાવી. કારણ કે “સ્રીઓ પતિના માર્ગને અનુસરનારી હોય છે.” (૧૩૩)
તે બોલી કે, હે રાજન્ ! હે કમલાક્ષીઓ ! આ ભવ અને