________________
३७५
પં : સ: तामुत्सङ्गे समारोप्य, वल्लकीमिव सद्गुणाम् । सौविदल्लामभाषिष्ट, नृपः प्रेमतरङ्गितम् ॥८१।। कन्यायात्रोत्सवो भद्रमुखेदृग्वीक्षितः क्वचित् । अथ स्मित्वाऽनददसौ, राजन् ! शृणु गिरं मम ॥८२॥ त्वदादेशेन भूमीश !, गतोऽहं मिथिलापुरीम् । श्रीकुम्भस्वामिनः पुत्र्याः, श्रीमल्ले: प्रवरद्युतेः ॥८३।। आयुर्ग्रन्थो भवत्युच्चैः, स कोऽपि स्नपनक्षणः । यः स्वर्गेऽपि न संभाव्यः, किं पुनः पृथिवीतले ? ॥८४॥ · जलधेर्जलधिर्यद्वत्, सुधायाश्च सुधा यथा । मल्लिरूपस्य ताद्रूप्यं, मल्ले रूपे व्यवस्थितम् ॥८५॥ સ્થાપીને રાજાએ પ્રેમથી તંગિત થઈ અંતઃપુરના રક્ષકને કહ્યું કે, (૮૧)
હે ભદ્ર ! કન્યાનો આવો જ્ઞાનોત્સવ તારા જોવામાં કોઈ ઠેકાણે આવ્યો છે ?” એટલે તે સ્મિતપૂર્વક બોલ્યો કે, (૮૨)
હે રાજન્ ! તમારા આદેશથી એકવાર હું મિથિલાનગરીએ ગયો હતો. ત્યાં કુંભરાજાની શ્રેષ્ઠકાંતિવાળી મલ્લિપુત્રીની (૮૩)
વર્ષગાંઠ હતી તેનો અસાધારણ સ્નેપનોત્સવ થયો હતો. તેનો મહોત્સવ સ્વર્ગમાં પણ નહિ થતો હોય તો પછી પૃથ્વીતળે તો ક્યાંથી જ થાય ? (૮૪)
જેમ સમુદ્રની ઉપમાં સમુદ્રને જ, અમૃતની ઉપમા અમૃતને જ છે. તેમ એ મલ્લિકુમારીના રૂપની ઉપમા તેના રૂપમાં જ રહેલી છે. (૮૫)
પૃથ્વીતલ પર માનવમંડળરૂપ સાગરમાં અદ્વિતીય સ્ત્રીરત્ન અને