________________
२८४
श्री मल्लिनाथ चरित्र अस्ति तस्य महामात्यः, सम्यग्दर्शनसंज्ञकः । मिश्राख्यः प्रणिधिर्यस्य, सर्वगः पवनो यथा ॥१००॥ समीपे तस्य चेद् भव्यमहाभाग्येन गम्यते । अवश्यं कर्तुमस्योच्चैरपमानं हि शक्यते ॥१०१॥ निःसहायैर्महाभाग!, न किञ्चिदपि शक्यते । वायुना कृतसान्निध्यो, दहेत् कक्षं हुताशनः ॥१०२॥ यतः - असहायः समर्थोऽपि, तेजस्वी किं करिष्यति ? । निर्वाते ज्वलितो वह्निः, स्वयमेव प्रशाम्यति ॥१०३॥ श्रुत्वेदं निशितैः सर्वैः, समित्रः कर्मनन्दनः । चचाल शकुनैश्चारु, प्रेरितः सुकृतैरिव ॥१०४।। છે. (૯૯)
તે રાજાને સમ્યગદર્શન નામનો અમાત્ય છે. અને તેનો પવન જેવો સર્વવ્યાપક મિશ્ર નામનો સેવક છે (૧૦૦) - જો તે કર્મરાજાની પાસે મહાભાગ્યથી જઈ શકાય તો તે કર્મરાજાનું અવશ્ય મહા અપમાન કરી શકે તેમ છે. (૧૦૧)
હે મહાભાગ્યશાળી ! સહાય વિના કાંઈ પણ કરી ન શકાય. વાયુની સહાયથી જ અગ્નિ કાષ્ઠને બાળી શકે છે. આથી જ કહ્યું છે કે :- (૧૦૨).
સમર્થ અને તેજસ્વી પણ સહાય વિના શું કરી શકે ? કારણ કે વાયુવિના સળગાવેલ અગ્નિ પોતાની જાતે જ બૂઝાઈ જાય છે. (૧૦૩)
આ પ્રમાણે સાંભળીને જાણે સુકૃતોથી પ્રેરાયેલો જ હોય તેમ પ્રબલ સર્વ શુભ શકુનોથી પ્રેરાયેલ અને મિત્ર સહિત કર્મનંદન