________________
તૃતીયઃ સ.
एकस्मिन् दृषदि न्यस्य, पादद्वन्द्वमुपासकैः । अभ्यर्च्यते शिला त्वन्या, शवमण्डनलीलया ॥१५६।। किं तया विहितं पापं, यस्या उपरि संस्थितम् । स्थाप्यन्ते चरणा अन्याः, पूज्यास्तत्कि कृतं शुभम् ? ॥१५७॥ यद् बुध्यते न तत्त्वं, तद् यत्तत्वं तन्न बुध्यते । अतत्त्वलोलुपो लोको, धिग्मूर्विप्रतार्यते ॥१५८॥ इत्थं वचनवीथीभिर्भल्लीभिरिव ताडिताः । द्रव्यश्राद्धा अभव्यैस्तैः क्षणादेव विनिर्जिताः ॥१५९॥ चतुर्भिः कलापकम् अत्र चारित्रभूपालं, प्रणम्य परमार्हताः ।
अभव्यैस्तैः समं योद्धं, प्रवृत्ता रणरङ्गिणः ॥१६०।। પંચભૂતમય છે. (૧૫૫)
એક પત્થર પર લોકો પગ મૂકીને મૂત્રાદિ કરે છે. બીજા પત્થરને શબના મંડનની જેમ પૂજે છે. (૧૫૬)
તો જેની ઉપર ચરણ રાખીને મલોત્સર્ગ કરવા બેઠા તેણે પાપ શું કર્યું ! જેઓ પૂજવા બેઠા તેણે પુછ્યું શું કર્યું ! (૧૫૭)
માટે જ જાણવામાં આવે છે તે તત્ત્વ નથી અને જે તત્ત્વ છે તે જાણવામાં આવતું નથી. અહો ? મૂર્ખલોકો અતત્ત્વાસક્ત લોકોને છેતરે છે. (૧૫૮).
આ પ્રમાણે ભાલા જેવા વચનોથી ઘાયલ કરીને અભત્રોએ ક્ષણવારમાં દ્રવ્યશ્રાવકોને જીતી લીધા. (૧૫૯)
એટલે રણરંગી પરમશ્રાવકો ચારિત્રરાજાને પ્રણામ કરી અભવ્યો સાથે યુદ્ધ કરવા પ્રવૃત્ત થયા. (૧૬) તેઓ બોલ્યો કે, અરે ! તમો અસ્તિત્વની ઉપેક્ષા કરી