________________
३६२
મછે: પ્રતિવૃતિ: સ્વામિન !, પંખેલ્વેવ દ્રશ્યતે । उपमानं महाम्भोधेर्महाम्भोधिर्निगद्यते ॥१७॥
न मेरोरधिकः शैलो, मानसाद् न परं सरः । नाकाशादधिकं किञ्चित्, तद्रूपादधिकं नु किम् ? ॥१८॥
मल्लीरूपं न दृष्टं यैः स्फारतारैविलोचनैः ।
',
स मन्ये नररूपेण, कूपमण्डूकसन्निभः ॥१९॥
श्री मल्लिनाथ चरित्र
सकर्णकर्णपीयूषं, श्रुत्वेति प्रतिबुद्धिराट् । રોમાØરશ્ચિતો રેહે, શ્ર્વ: સુમૈરિવ ારા
स पूर्वजन्मनः स्नेहाद्, वरीतुमथ कन्यकाम् । दूतं प्रैषीद् निसृष्टार्थं, कुम्भभूपान्तिके निजम् ॥२१॥
છે. કારણ કે મહાસાગરની ઉપમા મહાસાગર જ અપાય છે. (૧૭)
મેરૂપર્વત કરતાં અધિક મોટો પર્વત નથી. માનસરોવર કરતાં અધિક (મોટુ) સરોવર નથી, આકાશ કરતાં અધિક કાંઈ વસ્તુ નથી. મલ્લિકુમારીના રૂપ કરતાં અધિક રૂપ નથી. (૧૮)
હું ધારૂ છું કે જેમણે વિકસિત નયનથી મલ્લિકુમારીનું રૂપ જોયું નથી તેઓ નરરૂપધારી કુવાના દેડકા જ છે.” (૧૯)
આ પ્રમાણે કુશળજનોના કર્ણને અમૃતસમાન વર્ણન સાંભળી કુસુમોથી કદંબવૃક્ષની જેમ પ્રતિબુદ્ધિરાજાના દેહપર રોમાંચ ખડા થઈ ગયા. (૨૦)
પછી પૂર્વભવના સ્નેહથી તે કન્યાને વરવાને માટે રાજાએ કુંભરાજા પાસે એક પોતાનો કાર્યકુશળ દૂત મોકલ્યો. (૨૧)