Book Title: Mallinath Charitra Mahakavya Part 01
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala
View full book text
________________
पंचमः सर्गः
पाददर्दुरिकाघातैरधः क्षोणीं क्षिपन्निव ।
उच्चैः कलकलारावं, तन्वन् प्रलयरुद्रवत् ॥५१॥ उद्वहन् कर्तिकां पाणौ, प्रेतभर्तुः प्रियामिव । ऊचे नक्तंचरः क्रूरो, रे रे श्रावकपांसन ! ॥५२॥ मुञ्च धर्ममिमं मुञ्च, नो चेत् कर्तिकया मुया । पातयिष्यामि ते मुण्डमखण्डं फलवत्तरोः ॥ ५३ ॥ बलाद् बलिं करिष्यामि, यादसां त्वां दुराशय ! । नाऽयं धर्मोऽर्गलो भावी पततोऽम्भोधिपाथसि ॥ ५४ ॥ आत्मानं श्रावकत्वेन, भाषमाणः पदे पदे । कुरुषेऽम्बुनिधौ यात्रामहो ! निर्घृणधूर्वर ! ॥५५॥
एवं विभाषमाणेऽस्मिन्नर्हन्नय उपासकः । स्वध्यानाद् नाऽचलच्छैलः, किं वातेन प्रकम्पते ? ॥ ५६ ॥
३६९
દેતો અને પ્રલયકાળમાં રૂદ્રની જેમ, ઉંચે સ્વરે કલકલારવ ((डिसडिसा) उरतो ( 47 )
યમની પ્રિયા સમાન શસ્ત્રોને હાથમાં ધારણ કરતો એવો તે ક્રૂર રાક્ષસ બોલ્યો કે “અરે શ્રાવકાધમ ! તારા ધર્મને સત્વર છોડી દે, નહિ તો વૃક્ષના ફળની જેમ આ શસ્ત્રથી તારૂં અખંડમસ્તક જમીન પર પાડી દઈશ. (૫૨-૫૩)
-
અને હે દુરાશય ! બળાત્કારે જળજંતુઓને તારૂં બલિદાન આપીશ.” સમુદ્રના અગાધજળમાં પડતાં તને તારો ધર્મ આડો खावे तेम नथी. (५४)
અરે ! નિર્દયશિરોમણિ ! પોતાને પગલે પગલે શ્રાવક તરીકે ઓળખાવીને પાછો સદા સમુદ્રની સફર કર્યા કરે છે ? (૫૫) એ પ્રમાણે દેવના કઠોર વાક્યોથી અર્હન્નય શ્રાવક પોતાના

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460