SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ पंचमः सर्गः पाददर्दुरिकाघातैरधः क्षोणीं क्षिपन्निव । उच्चैः कलकलारावं, तन्वन् प्रलयरुद्रवत् ॥५१॥ उद्वहन् कर्तिकां पाणौ, प्रेतभर्तुः प्रियामिव । ऊचे नक्तंचरः क्रूरो, रे रे श्रावकपांसन ! ॥५२॥ मुञ्च धर्ममिमं मुञ्च, नो चेत् कर्तिकया मुया । पातयिष्यामि ते मुण्डमखण्डं फलवत्तरोः ॥ ५३ ॥ बलाद् बलिं करिष्यामि, यादसां त्वां दुराशय ! । नाऽयं धर्मोऽर्गलो भावी पततोऽम्भोधिपाथसि ॥ ५४ ॥ आत्मानं श्रावकत्वेन, भाषमाणः पदे पदे । कुरुषेऽम्बुनिधौ यात्रामहो ! निर्घृणधूर्वर ! ॥५५॥ एवं विभाषमाणेऽस्मिन्नर्हन्नय उपासकः । स्वध्यानाद् नाऽचलच्छैलः, किं वातेन प्रकम्पते ? ॥ ५६ ॥ ३६९ દેતો અને પ્રલયકાળમાં રૂદ્રની જેમ, ઉંચે સ્વરે કલકલારવ ((डिसडिसा) उरतो ( 47 ) યમની પ્રિયા સમાન શસ્ત્રોને હાથમાં ધારણ કરતો એવો તે ક્રૂર રાક્ષસ બોલ્યો કે “અરે શ્રાવકાધમ ! તારા ધર્મને સત્વર છોડી દે, નહિ તો વૃક્ષના ફળની જેમ આ શસ્ત્રથી તારૂં અખંડમસ્તક જમીન પર પાડી દઈશ. (૫૨-૫૩) - અને હે દુરાશય ! બળાત્કારે જળજંતુઓને તારૂં બલિદાન આપીશ.” સમુદ્રના અગાધજળમાં પડતાં તને તારો ધર્મ આડો खावे तेम नथी. (५४) અરે ! નિર્દયશિરોમણિ ! પોતાને પગલે પગલે શ્રાવક તરીકે ઓળખાવીને પાછો સદા સમુદ્રની સફર કર્યા કરે છે ? (૫૫) એ પ્રમાણે દેવના કઠોર વાક્યોથી અર્હન્નય શ્રાવક પોતાના
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy