________________
ચતુર્થ: સT: तेनासनप्रकम्पोऽयं, तीर्थकृज्जन्मसूचकः । दिव्यसौख्यप्रमत्तानां, कथं वोऽवधिरन्यथा ॥१०३|| श्रुत्वेदं त्रिदशाधीशस्तस्मिन् दुश्चिन्तिते निजे । मिथ्यादुष्कृतमवदन्, निन्दन्नात्मप्रमादिताम् ॥१०४।। अथोत्थायाऽऽसनादिन्द्रः, सप्ताष्टौ च पदान्यऽदात् । સંપુર્વ નિનનાથસ્ય, તત: સ્તોતું પ્રમે ૨૫ll सम्पूर्णस्त्वं त्रिभिनैिर्गर्भवासादपि प्रभो ! । મતોડ િયો ગુણોઠ્ઠીય, સામવેત્ D ગોવર: આદ્દા - एवं जिनस्तुतिं कृत्वा, सेनान्यं हरिणाननम् ।
आदिदेशेति सुत्रामा, गिरा धीरप्रशान्तया ॥१०७।। પટ્ટરાણીએ આજે જ ત્રણ જગતના નાથ એવા ઓગણીશમા શ્રીતીર્થંકરપ્રભુને જન્મ આપ્યો છે. (૧૦૧-૧૦૨).
તેથી તીર્થકરના જન્મને સૂચવનાર આ આસનકંપ છે. દિવ્યસુખમાં પ્રમાદી તમારૂં અવધિજ્ઞાન અન્યથા કેમ થાય છે? (૧૦૩).
આ પ્રમાણે સાંભળી પોતાના પ્રમાદની નિંદા કરતા ઈંદ્ર પોતાના એ દુશ્ચિતિતનું મિથ્યા દુષ્કૃત દીધું. (૧૦૪).
શકસ્તવદ્વારા પ્રભુજીની સ્તવના કરતા સૌધર્મેન્દ્ર. પછી આસન ઉપરથી ઉઠી શ્રીજિનેશ્વરની સન્મુખ સાત આઠ પગલાં ચાલી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. (૧૦૫)
હે વિભો ! તમે ગર્ભવાસથી જ ત્રણજ્ઞાનથી પૂર્ણ છો. ઉપરાંત આપના અન્ય ગુણોત્કર્ષને તો કોણ સર્વથા જાણી શકે છે? (૧૦૬)
આ પ્રમાણે સ્તુતિ કરી ઇંદ્ર ધીર અને પ્રશાંતવાણી વડે હરિણગમેષી સેનાપતિને આદેશ કર્યો. (૧૦૭)