________________
३४६
श्री मल्लिनाथ चरित्र ततो विलेपयामास, वासवोऽङ्गं जगत्पतेः । भूषणानि च प्रत्यङ्ग, वासर्वः पर्यदीधपत् ॥१६१।। विनिद्रपारिजाताद्यैः, कुसुमैः परमेश्वरम् । मुखकोशमनोहारि, पूजयामास वृत्रहा ॥१६२।। उत्तार्य लवणं त्रिश्च, सर्वदोषविभेदकृत् । आरात्रिकमुपादत्त, पुरोभूय हरिविभोः ॥१६३॥ इतश्च विस्मिताः केचिद्, मञ्ज गुञ्जन्ति भृङ्गवत् । केचिच्च बृंहितं चक्रुः, कुञ्जरा इव निर्जराः ॥१६४॥ केचित्तकारधौङ्कारं, वाद्यैरिव मुखैर्व्यधुः । सिंहनादं मुहुः केचिद्, नटा इव वितेनिरे ॥१६५।। આભૂષણ પહેરાવ્યા. (૧૬૧)
પછી મુખકોશથી મનોહર થઈને ઇંદ્ર પારિજાતાદિક વિકસ્વર પુષ્પોથી પ્રભુની પૂજા કરી (૧૬૨).
અને સર્વદોષને ભેદી નાંખનાર એવું ત્રણવાર લૂણ ઉતારીને ઇંદ્ર ભગવંતની આગળ આરતિ કરી. (૧૬૩)
સ્નાત્ર દરમ્યાન કેટલાક દેવો વિસ્મિત થઈને ભ્રમરની જેમ મધુર ગુંજારવા કરતા હતા. કેટલાક કુંજર (હાથી)ની જેમ ગર્જના કરતા હતા. (૧૬૪)
કેટલાક વાદ્યની જેમ મુખથી તકાર અને ધોંકાર બોલતા હતા. કેટલાક નટની જેમ વારંવાર સિંહનાદ કરતા હતા. (૧૫)
કેટલાક જાણે ઘુતમાં શરત જીત્યા હોય તેમ કોલાહલ કરતા હતા. અને કેટલાક મશ્કરા માણસની જેમ મશ્કરી કરી દેવોને ૨. “ઢીકાપ' ત વ ા ૨. “સંપુર્નાતિકૃવત્' યમપ પd: I