________________
३१६
तत्राऽस्ति भरतक्षेत्रं, क्षेत्रवत् प्राज्यविस्तरम् । વદુધાન્યાયસામર્થ્ય, યત: પ્રશ્નરતિ ક્ષિતૌ ।।રૂા
विदेहविषयस्तत्र, ग्रामाकरपुराकुलः । नोपमानं नोपमेयमन्येषां दधते श्रिया ॥ ४॥ निधानानीव पुण्यानां, कुण्डानीव यशोऽर्णसाम् । प्रतिग्रामं प्रतिपुरं यत्र चैत्यानि रेजिरे ||५|| यत्र ग्रामाः पुरायन्ते, स्वर्गायन्ते पुराण्यपि । उपमानविहीनानि, नगराणि गुरूणि तु ||६||
तत्राऽस्ति मिथिला नाम, नगरी श्रीगरीयसी । श्वस्तनीवचनानीव, गुणिन्यो यत्र योषितः ॥ ७॥
श्री मल्लिनाथ चरित्र
ત્યાં અત્યંત વિશાળ ભરતક્ષેત્ર છે. જ્યાં ક્ષેત્રની જેમ બહુધાન્ય સામર્થ્ય (બહુન્યાય સામર્થ્ય) પૃથ્વી પર વિસ્તાર પામે છે. (૩)
તે ક્ષેત્રમાં ગ્રામ-આક૨-પુરથી વ્યાપ્ત એવો વિદેહ નામે દેશ છે. જે દેશ શોભા અને લક્ષ્મીમાં અન્ય દેશના ઉપમાન કે ઉપમેયને ધારણ કરતો નથી. (૪)
જ્યાં પુણ્યના નિધાનરૂપ, યશરૂપીજલના કુંડસમાન ચૈત્યો દરેક ગ્રામ અને નગરમાં શોભી રહ્યા છે. (૫)
જ્યાં ગામો તે નગરો જેવા અને નગરો તે સ્વર્ગ જેવા લાગે છે. જ્યાં મોટાનગરો તો ઉપમારહિત જ છે. (૬)
ત્યાં લક્ષ્મીથી ગરિષ્ઠ એવી મિથિલાનગરી છે. જ્યાં શ્વસ્તનકાળના વચનોની જેમ સ્ત્રીઓ બધી ગુણવંતી છે. (૭)
જ્યાં ચૈત્યોમાં ધૂપવેળાએ થતી ધૂપની શ્રેણીથી આકાશમા