________________
चतुर्थः सर्गः
अलम्बुशा मिश्रकेशी, पुण्डरीका च वारुणी । हासा सर्वप्रभा चैव, श्रीहरित्यभिधानतः ॥ ८०॥ चतस्रो विदिग्रुचकात्, सदीपा दिक्कुमारिका: । चित्रा चित्रकनका सुतारा सौत्रामणी तथा ॥ ८१ ॥ प्रणिपत्य जगन्नाथं, जगन्नाथस्य मातरम् । ईशान्यादिविदिक्संस्था, बभूवुर्दीपपाणयः ॥ ८२ ॥ देव्योऽन्या मध्यरुचकात्, चतस्रः समुपस्थिताः । रूपा रूपाञ्चिका चाऽपि, सुरूपा रूपकावती ॥८३॥ ताश्चतुरङ्गुलीवर्जं, नालं छित्त्वा भुवोऽन्तरे । क्षिप्त्वा रत्नमयं रत्नदूर्वापीठं विचक्रिरे ॥८४॥
३३१
विहाय पश्चिमां जन्मगृहाद् दिक्षु तिसृष्वपि । रम्भागृहाणि चत्वारि, देव्यस्ताश्च विचक्रिरे ॥८५॥
ત્યાં આવી અને હાથમાં ચામર લઈને ઊભી રહી. (૭૯-૮૦)
પછી વિદિશ્ચક પર વસનારી, ચિત્રા, ચિત્રકનકા, સુતારા અને સૌત્રામણી એ ચાર દેવીઓ આવી અને જિનેશ્વર તથા જિનમાતાને પ્રણામ કરી હાથમાં દીપક લઈને ઇશાન વિગેરે विधिशाखमां अली रही. ( ८१-८२ )
પછી મધ્યરૂચકમાં વસનારી રૂપા, રૂપાંચિકા, સુરૂપા અને રૂપકાવતી એ ચાર દેવીઓએ ચાર અંગુલ છોડી નાલછેદીને જમીનમાં દાટી. તેની ઉપર રત્નમય પીઠિકા બનાવી (૮૩-૮૪)
અને જન્મઘરની પશ્ચિમદિશા સિવાય અન્ય ત્રણ દિશાઓમાં तेभागे । उछलीघर (उजघर) जनाव्या. (य)
અને તે કદલીઘરોમાં પોતાના ચિત્તની જેવા વિશાળ અને