________________
२६६
श्री मल्लिनाथ चरित्र મશરપિ સંછ, મય:શૂવીમરિવા नोद्वेगं विदधुः क्वापि, न च द्वेषं मनागपि ॥८॥ इत्थं परीषहचमूं, जयन्तस्ते तपोधनाः । वीतशोकां पुरी जग्मुर्गुर्वादेशवशंवदाः ॥९॥ तदागमनकल्याणमुद्यानतरुरक्षकः । तत्क्षणात् कथयामास, जयेत्याशी:पुरःसरम् ॥१०॥ તત: પ્રકૃતિપોસૌ, વર્તમદ્રઃ સતીશ્વર: | तान् वन्दितुमगाद् भक्त्या, पौरलोकैरलङ्कृतः ॥११॥ वन्दित्वा स्वोचिते स्थाने, निषण्णे पृथिवीभुजि ।
तेषां मुख्योऽवदद् वाग्मी, महाबलमहामुनिः ॥१२॥ તેઓ સ્વસ્થ શ્રીમંતોની જેમ વૃક્ષની છાયાનો પણ આશરો લેતા નહોતા. (૭)
લોહની સોય સમાન મચ્છરના ડંખથી પીડા પામવા છતાં તેઓ ઉગ કે દ્વેષ લેશમાત્ર કરતા નહોતા. (૮)
એવી રીતે પરિષહસેનાને જીતતા અને ગુર્વાજ્ઞાને આધીન વર્તતા તે તપસ્વીઓ અનુક્રમે વીતશોકાનગરીમાં પધાર્યા. (૯)
એટલે ઉદ્યાનપાલકે “જયવંત રહો” એવા આશીર્વાદપૂર્વક તેમનું આગમન ત્યાંના રાજાને નિવેદન કર્યું. (૧૦)
એટલે પૌરજનોથી પરિવરેલા, સ્વભાવે ભદ્રક એવા બળભદ્રરાજા ભક્તિપૂર્વક તેમને વંદન કરવા માટે ત્યાં આવ્યા. (૧૧)
તેમને વંદન કરી ઉચિત સ્થાને બેઠા. એ મુનિઓમાં મુખ્ય અને ઉપદેશ આપવામાં કુશળ મહાબલ મહામુનિ દેશના આપવા