________________
श्री मल्लिनाथ चरित्र
५८
एवं विषादमापन्नोऽवादीत् कुलपतिस्ततः । જ્ઞાત્વા તોઽપિ ભૂપાલ !, સસાધ્ય: પિતૃવૈરિવત્ રદ્દા
તોડમ્યધાન મુત્તે: પુત્રી, સારૂં નન ! સત્તરમ્ । प्रगुणीकुरु मद्योग्यां, चितां वह्निसमाचिताम् ॥ २७० ॥
किं न वेत्सि मृगीमेनां, विना मे जीवितं कुत: ? । पश्चादपि हि यत् कृत्यं, तत् पूर्वं किं न तन्यते ॥२७१ ॥
अथ सास्रं नृपः प्रोचे, दुष्कृत्यन्यञ्चदाननः । शिक्षां कर्त्तास्मि सर्वेषां नात्मनो निन्द्यकर्मणः || २७२ ||
હે ભૂપાલ ! કોઈ રીતે પણ તેનો પત્તો મેળવીને પિતૃવૈરીની જેમ તમારે તેનો નિગ્રહ કરવો યોગ્ય છે. (૨૬૯)
એવામાં ઋષિપુત્રી અશ્રુપૂર્ણ નયનવાળી આવી અને બોલી ક :- હે તાત ! અગ્નિથી પરિપૂર્ણ એવી ચિતા મારા માટે સત્વર તૈયાર કરાવો. (૨૭૦)
શું આપ જાણતા નથી કે આ મૃગી વિના મારૂં જીવન રહે તેમ નથી ? કેમ કે જે કાર્ય પછીથી પણ કરવાનું હોય તે પ્રથમથી જ શા માટે ન કરવું ? (૨૭૧)
દુષ્કૃત્યથી પશ્ચાત્તાપના આંસુ સારતો રાજવી.
ક્ષમાવંત તાપસનો ભભૂકી ઉઠેલો રોષ.
એ વખતે દુષ્કૃત્યથી નીચા મુખવાળા તે રાજાએ આંસુ સહિત કહ્યું કે:- “નિંદનીય કર્મવાળા એક આ પોતાના આત્મા સિવાય સર્વને હું શિક્ષા કરી શકીશ.” (૨૭૨)
તે સાંભળીને મુનિએ કહ્યું કે “તમે તો યથાર્થ ક્ષત્રિય જણાવો છો. કેમ કે આ સામાન્ય કહેવતને તમે અત્યંત સત્યાર્થ કરી