________________
____११३
પ્રથમ સ
વિદુર્વે વસા, સોનાનું મૂતાનિવ | लातपातस्फुरद्धौर्यवर्यान् सोऽश्वानवाहयत् ॥५३१॥ कदाचिच्चित्रकाव्यानां, रहस्यानि व्यचारयत् । एकस्थानधियाऽऽसीनै रसैः सर्वैरिव स्थितैः ॥५३२॥ न सीदति यथा धर्मो, नाऽर्थो याति क्षयं यथा । यथा न तरलायन्ते, बाह्याभ्यन्तरवैरिणः ॥५३३॥ यथा न स्थानविन्यस्तः, प्रकृत्योघो विरज्यते । संसाराशेषसर्वस्वमन्वभूद् भूपभूस्तथा ॥५३४॥ युग्मम्
પરિવરેલો, સરલ આશયવાળો તે કુમાર વિવિધ ક્રીડાઓ કરવા લાગ્યો. (૩૦)
કોઈવાર લાતપાત તથા સ્કુરાયમાન એવી ઉત્તમગતિથી શ્રેષ્ઠ અને જાણે પૃથ્વી ઉપર આવેલા ઉચ્ચ શ્રવા (ઇંદ્રના અશ્વો હોય તેવા અશ્વોને તે ખેલાવવા લાગ્યો. (૫૩૧)
કોઈવાર જાણે એક સ્થાનની બુદ્ધિથી સર્વ સાથે એકત્ર થયા હોય તેવા વિવિધરસોથી વિચિત્ર કાવ્યોના રહસ્ય વિચારવા લાગ્યો. (૫૩૨).
વળી જેમ ધર્મ સીદાય નહિ, અર્થ ક્ષય થાય નહીં, બાહ્ય અત્યંતર શત્રુઓ ફાવી જાય નહીં અને પોતપોતાના સ્થાને નીમેલ પ્રકૃતિ (પ્રધાન) મંડળ વિરક્ત થાય નહીં તેવી રીતે તે રાજકુમાર સંસારના સમગ્ર ભોગસુખ ભોગવવા લાગ્યો. (પ૩૩-પ૩૪).
એ પ્રમાણે સંસારરૂપ કલ્પવૃક્ષની વિષયાવલિને તે ભોગવતો હતો. કારણ કે ભાવી તીર્થંકરો પૃથ્વી ઉપર ભારદેવ જેવા