________________
१५३
દ્વિતીયઃ સ:
श्रीर्यातु यातु दानं च, यातु श्लोकोऽपि लोकतः । न ते गमनमाजीवमनुमन्यामहे वयम् ॥१३७॥ सर्वेऽप्यास्त्वयि सति, प्राप्यन्ते पाणिपङ्कजे । न नरस्त्वां विना भाति, वक्ता निर्लक्षणो यथा ॥१३८॥ अर्थास्तावद् गुणास्तावत्, तावत् कीर्तिः समुज्ज्वला । यावत् खेलसि सत्त्व ! त्वं, चित्तपत्तनमध्यगः ॥१३९॥ निशम्येदमुवाचाथ, सत्त्वनामा महामतिः । देव ! स्थास्यामि यौष्माकगुणसंबन्धबद्धधीः ॥१४०॥ રૂતોડમાળ શિયા ટુવ્યા, ઇંદોટન ! નરોત્તમ ! !
नैवाद्यापि समायाति, सत्त्वनामा महाबलः ॥१४१।। જાગૃત હોવાથી મેં જે ઉદ્દામ અને દયિતાયુક્ત દારિદ્રય મૂર્તિનો સ્વીકાર કર્યો છે. (૧૩૬)
ભલે લક્ષ્મી, દાન અને લોકોમાંથી યશ પણ ચાલ્યો જાઓ પણ જીવન પર્યત તારૂં ગમન હું સ્વીકારી શકુ તેમ નથી. (૧૩૭)
તારી હાજરીમાં બધા અર્થો કરકમળમાં પ્રાપ્ત થઈ શકે છે. પણ તારા વિના નિર્લક્ષણ વક્તાની જેમ પુરુષ શોભતો નથી. (૧૩૮)
વળી સત્ત્વ ! જ્યાં સુધી તું ચિત્તરૂપ નગરમાં વિલાસ કરે છે, ત્યાં સુધીજ લક્ષ્મી ગુણો અને સમુવલ કીર્તિ છે.” (૧૩૯)
આ પ્રમાણે સાંભળીને મહામતિ સર્વે કહ્યું કે - “હે દેવ ! હું તમારા ગુણસંબંધથી બંધાયેલો છું માટે હવે અહીં રહીશ.” (૧૪૦)
રાજાના સત્ત્વથી ત્રણેનું આગમન. એટલે દૂર ઊભેલી લક્ષ્મીદેવીએ દાનને કહ્યું કે - “હે નરોત્તમ