________________
२२४
श्री मल्लिनाथ चरित्र मन्द्रमध्यादिभेदेन, तत्तेतिध्वनिनादतः । मन्त्रिणा वाद्यमानेऽपि, पटहे पटुनिःस्वने ॥४७९।। विहितोद्दामशृङ्गारा, रम्भेव क्षितिगोचरी । हरन्ती पौरचेतांसि, समागाद् मन्त्रिगेहिनी ॥४८०।। त्रिभिर्विशेषकम् ध्वनिमाकर्णयत्येषा, पटहस्य यथा यथा । तथा तथाऽङ्गे रोमाञ्चोऽङ्करपूरमपूरयत् ॥४८१॥ अहो ! ईदृक् कुतोऽनेन, ज्ञातं पटहवादनम् ? । चित्रीयमाणा हृदये, नर्तर्ति स्म लयोत्तरम् ॥४८२॥ नृणां निरीक्षमाणानां, दम्पत्योस्तं कलाक्रमम् । शेषेन्द्रियभवा वृत्तिर्लोचनेषु लयं ययौ ॥४८३।। આવી અને સર્વ નગરજનોની સાથે રાજા પણ ત્યાં આવીને બેઠો. (૪૭૮)
એટલે મંદ્ર, મધ્યાદિભેદથી અને તત્તા વિગેરે તાલના નાદથી મંત્રીએ રમ્યશબ્દયુક્ત પટહ વગાડવા માંડ્યો (૪૭૯)
એટલે જાણે પૃથ્વી ઉપર આવેલી રંભા હોય તેમ ઉત્કટ શૃંગાર ધારણ કરીને નગરજનોના મનને હરતી સૌભાગ્યમંજરી ત્યાં આવી. (૪૮૦).
જેમ જેમ તે પટણનો ધ્વનિ સાંભળતી ગઈ તેમ તેમ તેના શરીર પર રોમાંચ ખડા થતા ગયા. (૪૮૧)
પછી અહો ! આવું પટહવાદન એને ક્યાંથી આવડ્યું ? એમ વિચારતાં અંતરમાં આશ્ચર્ય પામેલી તે લયપૂર્વક નૃત્ય કરવા લાગી. (૪૮૨)
તે સમયે તે દંપતીની કળાક્રમને જોનારા લોકોની શેષ