________________
द्वितीयः सर्गः
परिभ्रम्याऽखिलं ग्रामं, याचित्वा च क्वचित् पयः । क्वचिच्च तन्दुलान् स्त्यानी भूतेन्दुकिरणानिव ॥ ५८१|| क्वापि क्वापि गुडं हृद्यमभ्यर्थ्य स्वस्तिभाषणात् । क्षैरेयो पाचयामास, स्नातुं चागाद् नदीरये ॥ ५८२॥ इतश्चग्रदृशो गेहमागच्छंस्तस्य तस्कराः । तेषामेकतमोऽनश्यत्, क्षैरेयो प्राप्य रङ्कवत् ||५८३॥
अथोच्चैडिम्भरूपाणि, चक्रन्दुर्विरसस्वरम् ।
उदितं रुदितं ह्यस्त्रं, बालानां योषितामिव ॥ ५८४॥
'
२४५
रुदन्तस्ते नदो गत्वा, तूर्णं जनकमूचिरे । વૈવિત્ પશ્યતાં તાત !, નન્ને ન: પાયર્સ ગૃહાત્ ॥૮॥
જાણતા નથી. અને ગમે તે રીતે લેવાજ માંગે છે. (૫૮૦)
પછી આખુ ગામ ભમીને ક્યાંથી દૂધ તો ક્યાંથી ચંદ્રકરણ જેવા ઉજ્જવળ ચોખા, ક્યાંકથી સ્વસ્તિ બોલીને ગોળ માંગી લાવીને તેણે ખીર પકાવી અને પોતે નદીપર સ્નાન કરવા ગયો. (૫૮૧-૫૮૨)
એવામાં તે પ્રચંડસ્વભાવી તસ્કરો તે બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ્યા અને તેમાંના કોઈ એક ચોરે બાળકો પાસે ટંકની જેમ ખીરને જોઈને લઈ લીધી. (૫૮૩)
એટલે તે બાળકો કરૂણસ્વરે આક્રંદ કરવા લાગ્યા. કારણ કે સ્રીઓની જેમ બાળકોનું પણ પ્રગટ શસ્ર રૂદન જ છે. (૫૮૪)
(6
રૂદન કરતા બાળકો નદી પર ગયા અને પોતાના પિતાને કહેવા લાગ્યા હે તાત ! અમારા દેખતાં કોઈએ ઘરમાંથી ખી૨ લઈ લીધી.” (૫૮૫)