________________
२४४
बभञ्ज नगराण्येष, जग्राह पथिकव्रजान् । ग्रामान् प्रज्वालयामास, पञ्जिकार्थं कृताग्रहः ॥५७६॥
श्री मल्लिनाथ चरित्र
अन्येद्युस्तस्करैः साकं, स्वांशैरिव पृथग्गतैः । भङ्क्तुं कुशस्थलं ग्राममगादेष महाभुजः ||५७७|| तत्रास्ति देवशर्मेति ब्राह्मणः शर्मवर्जितः । स्वाङ्गवत् सहजं यस्य, दौर्गत्यं प्रसृतं चिरम् ॥५७८॥
तदैव बालकैरेष, क्षीरान्नं याचितो द्विजः । बालका न हि जानन्ति, सदसत्त्वं निजौकसि ॥५७९ ॥
यतः
दस्यवो डिम्भरूपाणि, राजानश्च द्विजा अपि । परपीडां न जानन्ति, गृह्णते च यथा तथा ॥ ५८० ॥
સ્વાર્થ સાધવાને આગ્રહી એવો તે ગામોને બાળવા લાગ્યો. (૫૭૬)
એકવા૨ જાણે પોતાના જુદા અવયવો હોય તેવા ચોરોની સાથે મહાપરાક્રમી તે કુશસ્થળ નામના ગામને ભાંગવા ગયો. (493)
ત્યાં દેવશર્મા નામનો એક દુઃખી બ્રાહ્મણ રહેતો હતો. પોતાના અંગની જેમ તેને દ્રારિદ્રય તો લાંબાકાળથી જન્મની સાથે જ પ્રગટ થયેલું હતું. અર્થાત્ અંગાંગીભાવ પ્રાપ્ત થયેલું હતું. (૫૭૮)
એક દિવસે બાળકોએ તે બ્રાહ્મણ પાસે ક્ષીરભોજન માંગ્યું. કારણ કે, “બાળકો પોતાના ઘરની સ્થિતિ જાણતા નથી.” (८७८)
જે કારણથી ચોર, બાળક, રાજા અને બ્રાહ્મણ-એ પરપીડાને १. पृथून्नतैरिति च ।