________________
२३४
श्री मल्लिनाथ चरित्र वाचा बद्धममुं मुञ्च, सचिवं दत्तजीवितम् । यथाऽङ्गजाया मे पाणिं, गृह्णाति शुभवासरे ॥५२७|| आमेत्युक्ते नृपस्तस्याः, प्रसादं बह्वकारयत् । उचितानुचितज्ञानं वारवेश्यास्ववस्थितम् ॥५२८॥ सुन्दर श्रेष्ठिनः पुत्र्या सहितां मदनावलीम् । पर्य्यणाययदुर्वीशो, मन्त्रीशं शुभवासरे ॥५२९।। स्थापितो युवराजत्वे, दत्त्वा देशान् महत्तमः । न पुण्यं देहिनां मातुं, शक्यतेऽम्भोऽम्बुधेरिव ॥५३०॥ तिसृभिः परिणीताभिर्वेश्यया सह मन्त्रिराट् । बुभुजे विषयान् मर्त्यजन्मचूतफलोपमान् ॥५३१॥
રાજાએ કહ્યું કે, “વચનથી બંધાયેલા આ સચિવને જીવિતદાન આપીને મુક્ત કર. કે જેથી શુભદિવસે તે મારી પુત્રી સાથે પરણે” (પ૨૭)
વેશ્યાએ તે વાત કબૂલ કરી એટલે રાજાએ તેના ઉપર ખૂબ જ મહેરબાની કરી “ઉચિત અને અનુચિતનું જ્ઞાન વારાંગનાઓમાં હોય છે.” (પ૨૮)
પછી રાજાએ શુભદિવસે મંત્રીશ્વરને સુંદર શેઠની પુત્રી સહિત પોતાની પુત્રી મદનાવલી પરણાવી. (પ૨૯).
અને મહત્તમ એવા તેને કેટલાક દેશ આપીને યુવરાજપદ પર સ્થાપન કર્યો. સમુદ્રના જળની જેમ જીવોનું પુણ્ય માપી શકાતું નથી. (૩૦)
ત્રણ પોતાની પરિણીત (સૌભાગ્યમંજરી, મદનાવલી, સુંદરશેઠની પુત્રી) રમણીઓ અને ચોથી વારાંગનાની સાથે તે