________________
१६६
અહો ! સુપાત્રવાનસ્ય, યત્ ાં નાયતેઽકનામ્ वागीशोऽपि गिरां गुम्फैस्तद् वर्णयितुमक्षमः ॥२००॥ यत्त्वयाऽप्रच्छि भूनाथ !, समुपार्जितकर्मणाम् । विपाको बन्धसत्तात्मा चतुर्गतिनिबन्धनम् ॥ २०१ || स विपाकः क्षितेनथ ! सर्वकर्मलताघनः । નિનમતુંવિના વીક્ષાં, વધ્યમાનો ન રક્ષ્યતે ર૦ર્। યત: -
श्री मल्लिनाथ चरित्र
प्रव्रज्या भवपाथोधिनिस्तारणतरीनिभा । प्रव्रज्या साम्यमाकन्दवसन्तसमयोपमा ॥ २०३॥
श्रुत्वेदं पद्मभूपालो, राज्यसौस्थ्यं विधाय च । प्रव्रज्यामाददे राजपुत्रैः साकं तदन्तिके ॥२०४॥
વિસ્તૃત રચનાથી વર્ણન કરવાને બૃહસ્પતિ પોતે પણ અસમર્થ છે. (૨૦૦)
કર્મવિપાક વિનાશક-ચારિત્રગ્રહણ.
વળી હે રાજન્ ! ચારગતિના કારણરૂપ ઉપાર્જન કરેલા કર્મોનો બંધ અને વિપાક, તેના નિવારણનું તે કારણ પુછ્યું (૨૦૧)
તો તે વિપાક કર્મરૂપલતાને (સિંચવામાં) મેધસમાન છે. માટે હે રાજન્ ! જૈની દીક્ષા વિના તે બીજી કોઈ રીતે અટકી શકે તેમ નથી. (૨૦૨)
જૈની દીક્ષા ભવસાગરથી તારવા માટે નાવ સમાન છે. અને સામ્યરૂપ માકંદવૃક્ષને વસંતઋતુ સમાન છે. (૨૦૩)
આ પ્રમાણે સાંભળીને પદ્મશેખરરાજાએ તુરત જ રાજ્યની વ્યવસ્થા કરીને અનેક રાજપુત્રોની સાથે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. (૨૦૪)