________________
२१२
દ્વિતીયઃ સઃ
उवाच धात्रिका मन्त्रिगेहिनीं धीरया गिरा । एकाग्रहाऽसि हे वत्से !, कृत्याकृत्यबहिर्मुखि ! ॥४५४।। मामकं वचनं वेगादेकं कुर्वभिमानिनि ! । जनन्या इव नाज्ञा मे, लवितु युज्यते क्वचित्॥४५५।। सचिवो जगतीपालं, त्वद्गृहे भोजयिष्यते । अभ्यधादिति ते भर्ता, मन्मुखेन तवाग्रतः ॥४५६॥ मातः ! केनापि भूपालो, ज्ञापितश्चरितं मम ।
बुभुक्षुर्मी दिदृक्षुश्च, तद् मन्ये तेन हेतुना ॥४५७।। હોય તેમ નિશ્ચિત થઈ ગયો. “પડતા પુરુષને હસ્તાલંબન હર્ષદાયક શું નથી થતું?” અર્થાત્ થાય જ છે. (૪૫૩)
પછી ધાત્રીએ શાંતિયુક્ત વાણીથી મંત્રિપત્ની સૌભાગ્યમંજરીને કહ્યું કે “હે વત્સ ! તું કૃત્યાકૃત્યથી બહિર્મુખી અને આગ્રહી છે.
(૪૫૪)
છતાં તે અભિમાનનિ ? મારું એક વચન તારે જરૂર મનવું પડશે. કારણ કે જનનીની જેમ મારી આજ્ઞા ઓળંગવી તને ઉચિત નથી. (૪૫૫)
તે આજ્ઞા આ છે. મંત્રીએ રાજાને ભોજન કરવાનું નિમંત્રણ કર્યું છે. તે વખતે તારે પીરસવું પડશે. એમ તારા પતિએ મારામુખથી તને કહેવડાવ્યું છે. તે તારે કબૂલ રાખવું પડશે.” (૪પ૬).
આ પ્રમાણે સાંભળીને તે બોલી કે- “હે માત ! કોઈએ રાજાને મારું ચરિત્ર કહ્યું લાગે છે. તેથી હું માનું છું કે, રાજા
૨. તાર્રવેશવત્ |