________________
२१८
श्री मल्लिनाथ चरित्र न मे मातर्महीभा, मानम्लानिः प्रकाशिता । શિર્થો ન મે પાત્ર , મત્યોરતાં તિ: I૪૪૬II परं क्रूरनिदेशोऽयं, दत्तः क्षोणीभुजा स्वयम् । यत्तवौकसि भोक्तव्यं, कल्पोऽस्माकं कुले ह्ययम् ॥४५०।। गृहाऽऽगते महीनाथे, मन्त्रिण्याः किल चेष्टितम् । प्रकटं भविता सर्वं, तदर्थं खेद एष मे ॥४५१।। मन्त्रीश ! चिन्तया चित्तं, खेदकान्तं करोषि किम् ? । भोजने सज्जयिष्यामि, राज्ञः सौभाग्यकन्दलीम् ॥४५२।। तद्वचः श्रवणादेव, सुधासिक्त इवाभवत् । हस्तावलम्बनं पुंसां, पततां किं मुदे नहि ? ॥४५३॥ બુદ્ધિના ઉત્કૃષ્ટ વિષયમાં કોઈ કઠિન અર્થ તને અગોચર લાગ્યા? શાથી તું ઉદાસ થયો છે ? (૪૪૮)
તે બોલ્યો કે, હે માત ! રાજાએ મારું કાંઈ અપમાન કર્યું નથી. તેમજ કોઈ અર્થ પણ મારી મતિને અગોચર નથી. (૪૪૯)
પરંતુ રાજાએ એવો અશક્ય આદેશ કર્યો કે-નવા મંત્રીના ઘરે એકવાર ભોજન કરવાનો અમારો કુલાચાર છે. માટે તારે અમને જમાડવા પડશે. (૪૫૦).
હવે રાજા અહીં જમવા આવશે તે વેળા સૌભાગ્યમંજરીનું બધુ ચેષ્ટિત પ્રગટ થશે. તેથી મને ખેદ થાય છે. અને તે ચિંતામાં જ હું મગ્ન થઈ ગયો છું.” (૪૫૧)
તે સાંભળીને ધાત્રી બોલી કે “હે મંત્રીશ ! ચિંતાથી ચિત્તને શોકાતુર શા માટે બનાવો છો ? રાજા ભોજન કરવા આવશે તે વખતે હું સૌભાગ્યમંજરીને પીરસવા માટે તૈયાર કરીશ. (૪૫૨)
આ પ્રમાણે તેનું વચન સાંભળી જાણે અમૃતરસથી સિંચાયા