________________
१९०
इति मीमांसमानायां, तस्यां कश्चन पूरुषः । समभ्येत्याऽभ्यधादेवं, प्रेममन्थरया गिरा ॥ ३१८ ॥
श्री मल्लिनाथ चरित्र
काऽसि विस्मेरपद्माक्षि !, कस्मादिह समागता ? | इत्युक्ते तेन सा कामं, मौनमुद्रामशिश्रियत् ॥३१९॥ सोऽथाऽभाषिष्ट वृत्तं मे शृणु शोभनदर्शने ! | વાસારનારાવાસી, મનપોતો મહોવૌ ।।૩૨૦ના
दैवात् फलकमासाद्याऽन्तरीपं प्राप्य सुन्दरि ! | एकाकिनोऽद्वितीया मे, द्वितीया त्वं भविष्यसि ॥३२१||
સહન કરવા પડે. કારણ કે પછીથી પણ જે આપવું છે. તે પ્રથમથી જ શા માટે ન આપવું ? (૩૧૭)
આ પ્રમાણે તે વિચાર કરે છે. એવામાં કોઈક પુરુષે આવીને તેને પ્રેમાળ વચનથી બોલાવી કે :- (૩૧૮)
“હે વિકસિત પદ્માક્ષી ? તું કોણ છે ? અને અહીં શા માટે આવી છે ! આ વચન સાંભળ્યા છતાં તેણે તો અત્યંત મૌનમુદ્રાનો જ આશ્રય કર્યો (૩૧૯)
એટલે તે પુરુષ પુનઃ બોલ્યો કે :- હે શોભનદર્શને ! મારો વૃત્તાંત સાંભળ :- હું કાસાર નગરનો રહેવાસી છું. મહાસાગરમાં વહાણ ભાંગી જતાં (૩૨૦)
દૈવયોગે ફલક મળવાથી કે સુંદરી ! હું એકાકી આ દ્વીપમાં આવ્યો છું. અદ્વિતીય એવી તું મળી છે. તો હું પ્રાર્થના કરૂં છું કે તું મારી કાંતા (પત્ની) થવાનું કબૂલ કર.” (૩૨૧)
આ પ્રમાણે સાંભળીને ચિંતવવા લાગી કે :- “અહો ! ૧. તસ્કુલ: પિ પા: I