________________
२१५
દ્વિતીય: સ:
प्रत्युवाच सुता राज्ञो, यादृशोऽस्त्येव धात्रिके ! । जानामि तादृशं दृष्टो, मया द्वादशवत्सरीम् ॥४३४॥ कलानां कौशलाद् देवि !, रञ्जितो नागरो जनः । विद्याविलास इत्याख्या, ततो नामास्य निर्ममे ॥४३५॥ कथञ्चित्तेन खड्गित्वाद्, रञ्जितो धात्रिके ! जनः । નાનાતિ નામથ્ય, વાર: પરત નહિં જરૂદા રૂતૐ – काश्मीरमण्डलाधीशभीमनाम्ना महीभुजा । लेखः श्रीरत्नकेतोश्च, प्रेषितः सन्धिविग्रहे ॥४३७।। सलिप्यन्तरसंपूर्णो, लेख: केनापि नैव सः ।
वाचितो गुरुणा नूनं, दत्तमुद्र इवोच्चकैः ॥४३८॥ જાણું છું. બારવરસ સુધી મેં એને જોયો છે. (૪૩૪)
એટલે ધાત્રી બોલી કે, હે દેવી! પોતાની કળાની કુશળતાથી નગરજનોને એણે રંજિત કર્યા છે અને તેથી વિદ્યાવિલાસ એવી તેને પદવી મળી છે. (૪૩૫).
રાજસુતા બોલી કે, “હે યાત્રિકે ! કોઈપણ પ્રકારના પ્રપંચથી પોતાના નામની પ્રસિદ્ધિ માટે તેણે લોકોને રંજિત કર્યા હશે. પરંતુ સુવર્ણની મધ્યમાં શું છે તે સુવર્ણકાર સિવાય કોણ જાણી શકે.” (૪૩૬)
એ અવસરે કાશ્મીરદેશના ભીમ રાજવીએ સંધિ અથવા યુદ્ધ કરવાને માટે રત્નકેતુરાજાને એક લેખ મોકલ્યો. (૪૩૭).
તે જાણે ગુરુએ તેના ઉપર સખત મુદ્રા મારી હોય તેમ અ લિપિમાં લખાયેલો હોવાથી કોઈનાથી વાંચી શકાયો નહિ. (૩૮)