________________
द्वितीयः सर्गः
यत्र लक्ष्मीरवस्थानं, तनुते सुकृतोदयात् । प्रायशस्तत्र तिष्ठामि, मराल इव मानसे || १२७॥
चिरं स्थितस्तवाऽऽवासे, प्राप्तं लक्ष्मीफलं मया । यास्यामो वयमेतर्हि, स्वस्ति तुभ्यं महात्मने ॥ १२८॥ इत्थं दाननरो भूपं, प्रत्युक्त्वाऽथ श्रियं प्रति । चलितो दत्तसंकेत, इव राजनिकेतनात् ॥ १२९ ॥
इतश्चागाद् नरस्तद्वत्, पुरतः पृथिवीभुजः । देव ! त्वं विद्धि मां श्लोकनामानं वेगवत्तरम् ॥१३०॥
१५१
लक्ष्मीलताफलं यत्र, देव ! दानं विजृम्भते । तत्राहं सततं कुर्वेऽवस्थानं गुणबद्धवत् ॥१३१॥ પુરુષ છું. (૧૨૬)
સુકૃતોદયથી જ્યાં લક્ષ્મી નિવાસ કરે છે ત્યાં જ માનસરોવરમાં હંસની જેમ પ્રાયઃ હું પણ નિવાસ કરું છું. (૧૨૭)
તમારા આવાસમાં ચિરકાળ રહીને મેં લક્ષ્મીનું ફળ મેળવ્યું છે. હવે લક્ષ્મી જાય છે તેથી હું પણ જઈશ.” હે મહાત્મન્ ! તમારૂં કલ્યાણ થાઓ. (૧૨૮)
આ પ્રમાણે રાજાને કહીને જાણે સંકેત કર્યો હોય તેમ તે પણ રાજમંદિરમાંથી લક્ષ્મીની પાછળ ચાલ્યો ગયો. (૧૨૯)
ત્યારપછી રાજાની આગળ કોઈ બીજાપુરુષે પ્રકટ થઈને કહ્યું કે :- “હે દેવ ! હું બહુ જ વેગશાળી યશ છું (૧૩૦)
અને જ્યાં લક્ષ્મીરૂપ લતાના ફળરૂપ દાન વિલાસ કરે છે. ત્યાં ગુણથી બંધાયેલાની જેમ હું સતત સ્થિતિ કરૂં છું. (૧૩૧) હવે જ્યારે લક્ષ્મી અને ધન જાય છે ત્યારે હું (યશ) પણ