________________
१५०
श्री मल्लिनाथ चरित्र
અહો ! વિવધતાઽહં, સત્ય આમાન: ત: | ऊर्णायुः प्रज्वलंस्तार्णपार्णौकसि निविक्षिपन् ॥ १२२ ॥ कार्यं किमपि नो कार्यमविचार्य विचक्षणैः । प्रत्यक्षेणाऽनुमानेन, परीक्षा च विधीयते ॥ १२३ ॥ अविचार्य कृते कार्ये, पश्चाद् बुद्धिविचारणम् । सेतुबन्धनवद् धिग् धिग्, गतपाथसि भूयसि ॥१२४॥ इत्थमुक्त्वाथ देवी श्रीर्निर्ययौ राजवेश्मनः । इतश्चागाद् नरः कोऽपि, पुरस्तात् पृथिवीपतेः ॥१२५॥ अथाभ्युवाच भूपालः, कस्त्वं कस्मात् समागत: ? । સોપ્યૂરે તેવ ! વાનાવ્યું, પુરુષં માં વિચિન્તયેઃ ॥૨૬॥ પર્ણની ઝૂંપડીમાં દાખલ કર્યાની કહેવત તમે સાચી કરી છે. (૧૨૨)
પરંતુ વિચક્ષણજનોએ વિચાર કર્યા વિના કંઈપણ કામ ન કરવું જોઈએ. સર્વ વિષયની પ્રત્યક્ષ યા અનુમાનથી પરીક્ષા કરી શકાય છે. (૧૨૩)
બાકી વિચાર કર્યા વિના કાર્ય કર્યા પછી પાછળથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે તો બધું પાણી વહી ગયા પછી સેતુબંધ કરવા બરોબર છે.” (૧૨૪)
આ પ્રમાણે કહીને લક્ષ્મીદેવી રાજમંદિરમાંથી ચાલી ગઈ. એવામાં કોઈ પુરુષ રાજાની આગળ આવીને ઊભો રહ્યો. (૧૨૫) એટલે રાજાએ તેને પૂછ્યું કે:- “હે ભદ્ર ! તું કોણ છે ! અને ક્યાંથી આવ્યો છે ! તે બોલ્યો કેઃ- “હે દેવ ! હું દાન નામે