________________
द्वतीयः सर्गः
सहजं कृत्रिमं वापि, यत्तु वैरं समं मया । તનું વેવિ ન: સ્વામિન્ !, ગૂઢમન્ત્ર: સ ભૂપત્તિ: 1ષ્ણા
सोऽयं भवानिवाऽऽकृत्या, लक्ष्यतेऽलक्ष्यतेजसा । युवयोर्न तिलेनापि, भेदः क्षीराम्बुनोरिव ॥१५८|| तत्क्षणं कणिकागुप्यदुर्वादिभिरनेकशः । व्यानशे नगरीबाह्यप्रदेशोऽङ्गीव कर्मभिः || १५९ ॥ बभूवुर्मण्डलाधीशाः, सर्वसन्नहनोद्यताः । जहृषुर्वीरभोगीणबाहवो बाहुसंभवाः ॥ १६० ॥
विन्ध्याद्रिभूरिवाऽऽभाति, निर्यद्भिर्भूर्मतङ्गजैः । हयैश्च सिन्धुवाह्लीकाऽऽकरनिर्मितवद् भृशम् ॥१६१॥
१५७
દેશના સીમાડા ઉપર યુદ્ધ કરવા આવ્યો છે.” (૧૫૬)
એટલે રાજાએ પૂછ્યું કે, મારી ઉપર તે સ્વાભાવિક કે કૃત્રિમ કેવા પ્રકારનું વેર ધરાવે છે ? તે બોલ્યો કે, :- “હે સ્વામિન્ ! અમારો તે રાજા બહુ જ ગુપ્તવિચારણા કરનારો છે. (૧૫૭)
પરંતુ તે તેજમાં અલક્ષ્ય અને આકૃતિમાં બિલકુલ આપના જેવો લાગે છે. ભેગા થયેલા ક્ષીરનીરની જેમ તમારા અને તેનામાં એક તિલમાત્ર પણ ભેદ જોવામાં આવતો નથી.” (૧૫૮)
પછી જીવ જેમ કર્મથી વ્યાપ્ત થાય છે તેમ રાજાની આજ્ઞાથી બેસીને પગાર-ખાનારા અનેક સુભટો નગરીના બાહ્યપ્રદેશમાં ભેગા થયા. (૧૫૯)
મંડલેશ્વરો બન્નરો પહેરવા લાગ્યા. સુભટોનો ભોગ લેનાર બાહુબળી ક્ષત્રિયો હર્ષ પામવા લાગ્યા. (૧૬૦)
વળી બહાર નીકળતા હાથીઓથી તે ભૂમિ વિંધ્યાચલની ભૂમિ